અરરર / હચમચાવી નાખે તેવો નશીલો પદાર્થ સુંઘાડીને યુવતીને બેભાન કરી જંગલમાં લઈ ગયા, પછી સામુહિક શરીરસુખ માણ્યું અને પછી કર્યું એવું કે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

બુલંદશહરમાં અહાર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતાં એક ગામમાં ઘરેથી ભાગવત કથા સાંભળવા ગયેલી કિશોરીને બેભાન કરી તેના જ ગામના બે યુવકોએ અપહરણ કર્યુ હતું. જે બાદ ખેતરમાં લઈ જઈ સામૂહિક કર્યુ હતું. આરોપીએ પીડિતાનો વીડિયો પણ બનાવી લીધો હતો.

પોલીસ ફરિયાદ કરીશ તો તારા ભાઈ તથા પિતાની હત્યા કરી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી. શું છે મામલોએક વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, તેની સગીર દીકરી ગામમાં ભાગવત કથા સાંભળવા ગઈ હતી. સાંજે 6 વાગે ટોયલેટ જવા માટે કથા મંડપથી બહાર નીકળી હતી.

આ સમયે ગામના જ આરોપી સચિન અને કાળુએ નશીલો પદાર્થ સુંઘાડીને બેભાન કરી હતી. જે બાદ તેને જંગલમાં લઈ ગયા અને ત્યાં આરોપીઓએ સામૂહિક કર્યું. આ દરમિયાન આરોપીએ તેનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો. પીડિતા ભાનમાં આવી ત્યારે તેણે વિરોધ કર્યો.

જે બાદ આરોપીએ વીડિયો વાયરલ કરવાની તથા તેના પિતા અને ભાઈની હત્યા કરવાની ધમકી આપીને તેને ત્યાં છોડીને ભાગી ગયા. પીડિતાએ ઘરે આવીને સમગ્ર ઘટના જણાવી. જે બાદ પોલીસે ફરિયાદ નોંધી પીડિતાને મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપી હતી. જ્યારે આરોપીઓની શોધખોળ શરૂ છે.

કોરોનાનો મળશે ફ્રી બૂસ્ટર ડોઝમોદી સરકારે હવે કોરોના રસીના બૂસ્ટર ડોઝને લઇને મોટો નિર્ણય લીધો છે. હવે તમામ લોકો માટે મફતમાં બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ નથી તેમ રાજ્યમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. નાની બાળકીથી લઇને પરિણીતા સાથે ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આણંજ જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે.

જેમાં પરિણીતા સાથે તેના પતિના જ મિત્રએ વારંવાર આચર્યું અને અનેક વખત પરિણીતાને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના ખંભાત તાલુકાની એક પરિણીતાએ તેના જ ગામના એક યુવક કેતન પટેલ ઉર્ફે પપ્પુ સામે તેના પતિને અને જેઠ તેમજ સસરાને મારી નાખવાની ધમકી આપી અવારનવાર આચર્યાની ફરિયાદ નોંધાવી છે.

જોકે, પરિણીતાની ફરિયાદના આધારે ખંભાત સિટી પોલીસે કલમ 354, 376, 504 અને 506 (2) મુજબ ગુનો નોંધી આરોપી કેતન પટેલ ઉર્ફે પપ્પુની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શું છે સમગ્ર ઘટનાવર્ષ 2019 માં એક હત્યા કેસમાં આરોપી તરીકે પરિણીતાના પતિ, જેઠ અને સસરા આણંદની સબ જેલમાં હતા.

આ હત્યાના ગુનામાં કેતન પટેલ પણ તેમની સાથે જેલમાં હતો. જોકે, હાઈકોર્ટમાંથી જામીન મળી જતા કેતન ઉર્ફે પપ્પુ બહાર આવ્યો હતો. જે બાદ કેતને પરિણીતાના ફોન પર મેસેજ કરી તેનો સંપર્ક કર્યો હતો. કેતને પરિણીતાને મેસેજ કરી કહ્યું હતું કે તારું કામ છે તું મને મળ. પહેલા તો પરિણીતાએ ના પાડી અને કહ્યું જે પણ કામ હોય તે ફોન અથવા મેસેજમાં વાત કરીને કહો.

પરંતુ ફોન ઉપર વાત થાય એમ નથી કહી કેતને પરિણીતાને રૂબરૂ મળવા બોલાવી હતી. જે બાદ પરિણીતા તેને મળવા ગઈ હતી. આ દરમિયાન કેતન ત્યાં ગાડી લઈને આવ્યો હતો અને પરિણીતાને ગાડીમાં બેસાડી તેના મામાના દીકરાના ઘરે લઈ ગયો હતો. જ્યાં એક રૂમમાં હું તને લવ કરું છું, હું તને લાઇક કરું છું કહીં કેતને પરિણીતા સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

જેનો વિરોધ કરતા કેતન તે સમયે તો પરિણીતાને પરત મુકી ગયો હતો. પરંતુ ત્યારબાદ કેતન વારંવાર તેને ફોન અને મેસેજ કરી ધમકાવતો હતો. પરિણીતાને બદનામ કરી નાખવાની ધમકી આપતો હતો. તેમજ તારા પતિ, જેઠ અને સસરાને જેલમાંથી છૂટવા નહીં દઉંની વારંવાર ધમકીઓ આપતો હતો. કેતનની ધમકીથી પરિણીતા ડરી ગઈ હતી.

જેનો ફાયદો ઉઠાવી કેતને અલગ અલગ જગ્યા લઇ જઈ અવારનવાર તેની મરજી વિરૂદ્ધ આચર્યું હતું. ક્યારેક મામાના છોકરાના ઘરે, ક્યારેક હોટલમાં તો ક્યારેક ગાડીમાં પણ તેની ઇચ્છા વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે, આરોપી કેતન પટેલ ઉર્ફે પપ્પુએ પરિણીતાને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ વારંવાર આચર્યું હતું.

આરોપી કેતનની હવસનો શિકાર બની રહેલી પરિણીતાએ આખરે હિંમત કરી તેણીના પરિવારને વાત કરી હતી. જે બાદ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી અને ફરિયાદના આધારે ખંભાત સિટી પોલીસે કલમ 354, 376, 504 અને 506 (2) મુજબ ગુનો નોંધી આરોપી કેતન પટેલ ઉર્ફે પપ્પુની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *