અરે બાપરે / મેળામાં યુવતીઓની ખુલ્લા હાથે મારા-મારી, એક બીજાના વાળ ખેંચીને એવા ઢસડ્યા કે વિડિઓ જોઈને તમે ચોંકી જશો : જુઓ વિડિઓ

અજબ ગજબ

સોશિયલ મીડિયા પર ઘણી વાર છોકરીઓના જબરદસ્ત ડાન્સ કે રીલના વીડિયો ધૂમ મચાવતા રહે છે, પરંતુ આજે અમે તમારી સાથે જે વીડિયો શેર કરવા જઈ રહ્યા છીએ તે જોઈને તમારા હોંશ ઉડી જશે. આ વીડિયો એવો છે કે તમે તેને જોઈને એક મિનિટ માટે દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેટલીક છોકરીઓ એકબીજાના વાળ ખેંચતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં યુવતીઓનું આ રૂપ જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોની શરૂઆતમાં તમે જોશો કે કેટલી છોકરીઓ એકબીજા સાથે ઝગડતી જોવા મળે છે.

આ લડાઈને રોકવા માટે કોઈ આગળ નથી આવી રહ્યું. વીડિયોમાં ત્યાં હાજર તમામ લોકો માત્ર છોકરીઓની આ ફાઈટને જોઈ રહ્યા છે. યુવતીઓ વચ્ચેની આ લડાઈ કઈ વાત પર શરૂ થઈ છે તેના પરથી હજુ પડદો ઊંઠ્યો નથી.

વીડિયોમાં દેખાતા લોકો યુવતીઓની આ લડાઈને રેકોર્ડ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવતીઓ એકબીજાને લાત અને મુક્કા મારતી જોવા મળે છે. જો કે, આ વાયરલ વીડિયો ક્યાનો છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/HxItMTPG7Zs )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.