જુઓ ભારતના આ મંદિરમાં આજે પણ ધડકે છે શ્રી કૃષ્ણનું દિલ, રાખવું પડે છે આ વિશેષ ધ્યાન અને જો કોઈ ભૂલ થઈ તો થઈ જશે રામ નામ સત્ય, જાણો સમગ્ર વિગત

ધર્મ

ભારત ભરમાં તમામ પ્રકારના લોકો રહે છે. અહીંયા તમામ ધર્મના લોકો એકબીજા સાથે ખૂબ જ પ્રેમ થી રહે છે. ભારતભરમાં ઘણા મંદિરો આવેલા છે જ્યાં ઘણા રહસ્યો છુપાયેલા હોય છે. ભારતના દરેક પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે. ભારતની ભૂમિમાં કેટલાય ચમત્કારી રહસ્યો છુપાયેલા છે.

આપણે જ્યારે નાના હતા ત્યારે ટીવી પર મહાભારત જોતા હતા. આપડે આપડા દાદા અને વડીલો પાસેથી વાર્તાઓ અને દંતકથાઓ તો અવશ્ય સાંભળી છે. જ્યારે પણ મહાભારતની વાત આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ની વાત તો આવે જ છે. ભગવાન જગન્નાથ અને ભગવાન શ્રી કૃષ્ણ ના મૃત્યુ સાથે સંકળાયેલા એક વાત છે.

ભગવાન જગન્નાથ નું ઓરિસ્સામાં આવેલું મંદિર હિંદૂ ધર્મનું ખૂબ જ પવિત્ર મંદિર છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન બ્રહ્મા ભગવાન શ્રી કૃષ્ણ ના નશ્વર દેહમાં બિરાજમાન હતા. ભગવાન શ્રી કૃષ્ણ નું મૃત્યુ થયું ત્યારે પાંડવો તેમના પાર્થિવ શરીરને બાળી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ એ પાંડવોને પોતાનું હૃદય પાણીમાં ફેંકી દેવા માટે આદેશ આપ્યો.

પાંડવો એ ભગવાન શ્રી કૃષ્ણ નું હૃદય પાણીમાં ફેંકી દીધું. પછી ભગવાન શ્રી કૃષ્ણ નું હૃદય લોગનું સ્વરૂપ ધારણ કર્યું. રાજા ઈન્દ્રદ્યમ્ન ને આ લોગ મળ્યો. રાજા ઈન્દ્રદ્યમ્ન ભગવાન જગન્નાથ નો પરમ ભક્ત હતો. તેને ભગવાન શ્રી કૃષ્ણ ના હૃદયને ભગવાન જગન્નાથ ની મૂર્તિ માં સ્થાપિત કરી દીધું ત્યારથી લઈ આજ દિન સુધી તે મૂર્તિની અંદર સ્થિત છે. ભગવાન જગન્નાથ ની મૂર્તિ દર 12 વર્ષે બદલાઈ છે. ભગવાન જગન્નાથ ની મૂર્તિ લીમડાના લાકડા માંથી બનાવવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *