આલે લે…આવા કેવા શિક્ષક ભાઈ / વિદ્યાર્થિનીને સાહેબે કહ્યું ‘બોયફ્રેંડ બની શકું? લગ્ન કરીશ…’ અને વિદ્યાર્થિનીને કર્યા અશ્લીલ મેસેજ, જુઓ પછી કેવા હાલ થયા બેહાલ…

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક એન્જિનિયરિંગ કોલેજના શિક્ષકની એક વિદ્યાર્થીનીને વાંધાજનક મેસેજ મોકલવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક (શહેર) ડૉ પ્રવીણ રંજન સિંહના જણાવ્યા અનુસાર, સ્થાનિક એન્જિનિયરિંગ કોલેજના એક શિક્ષકે એક વિદ્યાર્થીનીને વોટ્સએપ (Whatsapp) પર વાંધાજનક મેસેજ મોકલ્યા હતા.

શિક્ષકે મોકલ્યું આવ્યું પ્રપોઝલ…
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૉલેજની એક વિદ્યાર્થીનીએ અંગ્રેજી ભણાવનાર આ શિક્ષક પાસે વૉટ્સએપ પર અભ્યાસ સાથે જોડાયેલી કેટલીક માહિતી માંગી હતી, તો શિક્ષકે પહેલા વિદ્યાર્થીની સાથે મિત્રતા કરવાનો મેસેજ કરીને તેના પર દબાણ કર્યું અને પછી મેસેજ મોકલતી વખતે લખ્યું, ‘ હું તમારો BF બની શકું છું, વિલયૂ મેરી મી’. જેનો વિદ્યાર્થીની દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ચેટ વાયરલ થઈ
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની ચેટના સ્ક્રીનશોટ 13 ડિસેમ્બરે સાર્વજનિક થઇ ગયા હતા. પોલીસે આ ઘટનાની સ્વતઃ સંજ્ઞાન લઈને ગુનો નોંધ્યો છે.

શિક્ષક સામે વિરોધ ચાલુ
વિદ્યાર્થીઓએ આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું જેના લીધે કોલેજે આરોપી શિક્ષકને હાંકી કાઢ્યો હતો. આ ઉપરાંત એક્શન લેતાં પોલીસે કેસ નોંધીને બુધવારે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની ચેટના સ્ક્રીનશોટ 13 ડિસેમ્બરે સાર્વજનિક થઇ ગયા હતા. પોલીસે આ ઘટનાની સ્વતઃ સંજ્ઞાન લઈને ગુનો નોંધ્યો છે. વિદ્યાર્થીઓએ આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું જેના લીધે કોલેજે આરોપી શિક્ષકને હાંકી કાઢ્યો હતો. આ ઉપરાંત એક્શન લેતાં પોલીસે કેસ નોંધીને બુધવારે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.