શરમ વગરની એક્ટ્રેસ / આ મોડેલે બેશરમ થઈને કહ્યું કે પતિ માત્ર બાળકો પૈદા કરવા માટે, રોમાંસ અને ફન માટે તો એવું કહ્યું જે જાણીને તમને પણ શરમ આવશે

બોલિવૂડ

એક મોડલે પોતાની જિંદગીની કહાની શેર કરતા જણાવ્યું છે કે તે માત્ર બાળકો પૈદા કરવા માટે પોતાના પતિની સાથે છે, જ્યારે રોમાંસ અને ફન માટે આજે પણ બોયફ્રેન્ડની સાથે રિલેશનશિપમાં છે. ડેઝી નામથી જાણીતી આ મોડલે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે અને તેનો પતિ ઓપન રિલેશનશિપમાં છે. ઓપન રિલેશનશિપનો અર્થ એ છે કે બંને પાર્ટનર અન્ય વ્યક્તિ સાથે રોમાન્સ કરી શકે છે અને તેને છેતરપિંડી તરીકે ગણવામાં આવતું નથી.

ડેઝીનું એવું પણ કહેવું છે કે તેનો પતિ અજાતીય છે (જે લોકોને સેક્સમાં ઓછો રસ હોય છે). ડેઝી વધુમાં જણાવે છે કે હું અવારનવાર મારા બોયફ્રેન્ડને મળું છું અને બંને સાથે ક્વોલિટી ટાઈમ વિતાવું છે. ડેઝી બે બાળકોની માતા છે અને ટૂંક સમયમાં ત્રીજા બાળકની માતા બનવા જઈ રહી છે. જો કે, તેણીએ કબૂલાત કરી છે કે ઓપન રિલેશનશિપના કારણે પરિસ્થિતિ થોડી અસ્વસ્થતાપૂર્ણ બની શકે છે.

ડેઝીની કહાની જ્યાં એક બાજુ ઘણી જ અલગ છે, જ્યારે બ્રિટેનના પૂર્વ સસેક્સમાં રહેનાર એક થ્રુપલની કહાની પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ એક પતિ-પત્ની અને વોની કહાની છે, જે પરસ્પર સંમતિથી પરિવાર તરીકે એક સાથે રહે છે.

ટોમ હિલયાર્ડ, તેની પત્ની લેજલી અને ગર્લફ્રેન્ડ એમ્મા કુંબર. તેમના થ્રપલ રિલેશનશિપની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે ટોમે એક વાર મઝાક મઝાકમાં વધુ એક મહિલાને પોતાના સંબંધમાં સામેલ કરવાની વાત જણાવી હતી. ત્રણેય જણાં છેલ્લા 2 વર્ષથી સાથે રહે છે. ટોમની પત્ની લેજલી પણ એમ્મા સાથે પ્રેમ થઈ ગયો છે. ત્રણેય ઘરના કામકાજમાં સમાન રીતે ભાગ લે છે અને બિલ પણ શેર કરે છે.

બાયસેક્સ્યુઅલ લેજવી જણાવે છે કે થ્રપલને લઈને લોકોમાં અનેક પ્રકારના પૂર્વગ્રહો હોય છે. તેઓ હંમેશા તેને ક્રેઝી આઈડિયા તરીકે જુએ છે. પરંતુ તે સાચું નથી. અમે ત્રણેય એકબીજાના પ્રેમમાં છીએ. બીજા કોઈ કપલની જેમ જ. ફરક એટલો જ છે કે આપણે ત્રણ જણ છીએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.