અરે બાપરે / સવાર સવારમાં જ બની હિટ એન્ડ રનની ઘટના, કારચાલકે ફૂટબોલના દડાની જેમ બે યુવતીઓને ઉલાળી : જુઓ વિડીયો

ટોપ ન્યૂઝ ગુજરાત

જસદણ(Jasdan)માં આટકોટ રોડ બાયપાસ સર્કલ નજીક આવેલી પાનેતર હોટલ સામે સાંજના સમયે જ ડાયમંડના કારખાનામાં મજૂરીકામ કરીને પગપાળા ઘરે જઈ રહેલી બે યુવતીઓને એક અજાણ્યા કાર ચાલકે ફૂટબોલની જેમ હડફેટે લેતા બન્ને યુવતીને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી.

માથાના ભાગેથઇ ગંભીર ઈજાઓ: આ અકસ્માતની ઘટના બનતાની સાથે જ સેવાભાવી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બન્ને યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જેમાં એક યુવતીને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં હતી. જ્યારે બીજી યુવતીને ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.

અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી: જોકે આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેને કારણે જસદણ પોલીસે CCTV ફુટેજના આધારે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફૂટબોલની જેમ હડફેટે લેતા બન્ને યુવતીને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ અકસ્માતની ઘટના બનતાની સાથે જ સેવાભાવી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બન્ને યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

જ્યારે બીજી યુવતીને ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.જોકે આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.