ખાનદાની પરિવારે પૈસા કમાવવા માં-દીકરાએ એવો ધંધો શરુ કર્યો કે જાણીને તમારા હોશ ઉડી જશે

ટોપ ન્યૂઝ

લોકો પૈસા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ઘણી વખત લોકો સંબંધોની બિલકુલ પરવા નથી કરતા અને એવા શરમજનક કૃત્યો કરે છે કે કોઈના માટે વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ છે ફ્લોરિડાના માતા-પુત્ર. જેણે પોતાના જ ઘરમાં વેશ્યાલય ખોલ્યું હતું.

આ ચોંકાવનારા મામલા વિશે જે કોઈ સાંભળી રહ્યું છે, તેને વિશ્વાસ નથી થઈ રહ્યો. મળતી માહિતી અનુસાર મુજબ, મામલો ધ્યાનમાં આવતા જ તપાસકર્તાઓએ તપાસ શરૂ કરી હતી. પછી ક્યાંક ખબર પડી કે આ કેસમાં 15 વર્ષની છોકરીઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે 28 વર્ષીય યુવક કથિત રીતે તેની 51 વર્ષીય માતા સાથે પોતાના જ ઘટમાં વેશ્યાલય ચલાવતો હતો. માતા રૂપિયા ભેગી કરતી હતી. વેશ્યાલયમાં આવતા મુલાકાતીઓને 4000 રૂપિયામાં એક કાર્ડ આપવામાં આવતું હતું. ત્યારબાદ તે પોતાની પસંદગીની વેશ્યા પસંદ કરીને રૂમમાં લઇ જતા હતા.

ગણતરીના દિવસોમાં જ માં દીકરાનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો હતો. મહિલાએ જણાવ્યું કે, માતા અને પુત્ર બીજું વેશ્યાલય ચલાવતા હતા. અધિકારીઓએ માહિતી આપી હતી કે આ બંને પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી.

બંને બેંક ખાતામાં રોજેરોજ પૈસા જમા કરાવતા હતા. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. બીજી તરફ, જેને આ વિશે ખબર છે, તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે માતા તેના બાળકો સાથે આવું કેવી રીતે કરી શકે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *