આ જુઓ આંધળો રિક્ષાચાલક / યુવતીને ટક્કર મારીને અડધો કિમી સુધી ઢસડીને લઇ ગયો – જોઈલો CCTV વિડીયો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

આપણે સૌ અવાર નવાર શોકિંગ કરી ડેટા CCTV વિડીયો જોતા હોઈએ છીએ. જે વિડીયોમાં ખતરનાક ઘટનાને અંજામ આપવામાં આવે છે. અને આ ઘટના દરમિયાન ક્યારેક કોઈનું મોત થઇ જાય છે તો ક્યારેક કોઈ ગંભીર રીતે ઘાયલ થાય છે. ત્યારે આવી જ એક ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે.

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના જબલપુર(Jabalpur)ના ખતરનાક અને ચોંકાવનારો CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં એક રિક્ષાચાલકે યુવતીને રિક્ષા પાછળ અડધો કિલોમીટર સુધી ઢસડીને લઇ જઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોડ પર એક રિક્ષાચાલક યુવતીને ઢસડીને લઈ જઈ રહ્યો છે.

આ જોઈ ત્યાં હાજર લોકો બુમાબુમ કરવા લાગે છે અને એક ક્ષણનો વિલંબ કર્યા વગર રિક્ષા પાછળ દોડે છે અને તેને ઝડપીને પોલીસને સોંપી દે છે. મહત્વનું છે કે, આ ઘટનામાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે અને તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી રિક્ષા જપ્ત કરી લીધી છે. યુવતી ગત 20 સપ્ટેમ્બરે તેના પરિવાર સાથે બહાર ફરવા માટે નીકળી હતી. તે દરમિયાન રિક્ષાચાલકે યુવતીને ટક્કર મારીને ઢસડી હતી.

અનેક વાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં અનેક લોકોના અકસ્માત દરમિયાન મોત થાય છે તો અમુક લોકોના સારવાર દરમિયાન મોત થાય છે. ત્યારે આવી ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ ઘટના દરમિયાન ક્યારેક કોઈનું મોત થઇ જાય છે તો ક્યારેક કોઈ ગંભીર રીતે ઘાયલ થાય છે. ત્યારે આવી જ એક ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોડ પર એક રિક્ષાચાલક યુવતીને ઢસડીને લઈ જઈ રહ્યો છે. આ ઘટનામાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે અને તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી રિક્ષા જપ્ત કરી લીધી છે.

(Source From “Trishul News”)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.