હેવાનિયતની હદ વટાવી / કારખાનાના માલિકે યુવતી પર વારંવાર દુષ્કર્મ કરી પાડી લીધા અશ્લીલ ફોટા, જુઓ પછી ધમકી આપી હરામખોર કરતો એવું કે જાણીને તમારું લોહી ઉકળશે

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટઃ શહેરના રાજકોટ-ગોંડલ રોડ પર કારખાનું ધરાવતાં કારખાનેદારે પોતાના જ કારખાનમાં કામ કરતી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે યુવતીએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પછી હેમંતે યુવતીને સંબંધ ચાલું રાખવા ધમકી આપી હતી અને તાબે ન થાય તો ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હેમંત પાનભરે સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટ-ગોંડલ રોડ પર કારખાનું ધરાવતાં હેમંત પાનભરે પોતાને ત્યાં કામ કરતી યુવતી પર બે-બે વાર બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીના અશ્લીલ ફોટા પણ પાડી લીધા હતા. હેમંતે પહેલીવાર કારખાનામાં અને બીજીવાર મોરબીની હોટલમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.