શહેર ગુજરાતની સંસ્કારી નગરી ગણાય છે. જો કે શહેરને કોઇની નજર લાગી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક એવી ઘટનાઓ બને છે કે, જેના કારણે ન માત્ર વડોદરા પરંતુ સમગ્ર ગુજરાતનું મસ્તક શરમથી ઝુકી જાય છે. વડોદરાની યુવતી પરનો બળાત્કાર કેસ સામે આવ્યા બાદ આજે વધારે એક ખુબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. આ ચોંકાવનારા બનાવને પગલે વડોદરા શહેરના સંસ્કારી નગરીના ટેગ પર સવાલો ઉઠી રહ્યા છે.
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રિક્ષામાં મહિલા સાથે અડપલા કરનાર એક વ્યક્તિનો કિસ્સો સામે આવ્યો છે. રિક્ષામાં બે મહિલાઓ વચ્ચે પડેલા એક શખ્સે તમામ હદો પાર કરી દીધી હતી. પાણીગેટથી કમલાનગર જતી રિક્ષામાં બેઠેલી મહિલાઓની છેડતી કરી હતી. જો કે જાગૃત રિક્ષા ચાલક અને મહિલાએ આ છેડતી કરનારા વ્યક્તિને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટના સમયે આસપાસના લોકો પણ મોટા પ્રમાણમાં એકત્ર થઇ જતા લોકોએ પણ છેડતી બાજને મેથીપાક ચખાડ્યો હતો.
પેસેન્જર મહિલાની છેડતી થતા મહિલાએ બુમાબુમ કરી હતી. જેના પગલે રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખીને તેને માર માર્યો હતો. ત્યાર બાદ મહિલાઓ પણ વિફરી હતી અને માર માર્યો હતો. પેસેન્જર મહિલાએ પણ છેડતી કરનાર વ્યક્તિને માર માર્યો હતો. અડપલા કરનાર નરાધમને માર મારી મહિલાની માફી મંગાવી હતી. માર પડતા મહિલાના પગે પડી માગી માફી માંગી હતી. જો કે આ અંગે કોઇ પોલીસ કેસ નોંધાયો નથી. છેડતી કરનારા વ્યક્તિએ મહિલાઓના પગે પડીને માફી માંગીને ચાલતી પકડી હતી. હાલ તો આ ધોલાઇને વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
વડોદરાની યુવતી પરનો બળાત્કાર કેસ સામે આવ્યા બાદ આજે વધારે એક ખુબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. આ ચોંકાવનારા બનાવને પગલે વડોદરા શહેરના સંસ્કારી નગરીના ટેગ પર સવાલો ઉઠી રહ્યા છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રિક્ષામાં મહિલા સાથે અડપલા કરનાર એક વ્યક્તિનો કિસ્સો સામે આવ્યો છે. રિક્ષામાં બે મહિલાઓ વચ્ચે પડેલા એક શખ્સે તમામ હદો પાર કરી દીધી હતી. પાણીગેટથી કમલાનગર જતી રિક્ષામાં બેઠેલી મહિલાઓની છેડતી કરી હતી.
પાણીગેટથી કમલાનગર જતી રિક્ષામાં બેઠેલી મહિલાઓની છેડતી કરી હતી. જો કે જાગૃત રિક્ષા ચાલક અને મહિલાએ આ છેડતી કરનારા વ્યક્તિને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટના સમયે આસપાસના લોકો પણ મોટા પ્રમાણમાં એકત્ર થઇ જતા લોકોએ પણ છેડતી બાજને મેથીપાક ચખાડ્યો હતો. પેસેન્જર મહિલાની છેડતી થતા મહિલાએ બુમાબુમ કરી હતી. જેના પગલે રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખીને તેને માર માર્યો હતો. ત્યાર બાદ મહિલાઓ પણ વિફરી હતી અને માર માર્યો હતો.
જો કે આ અંગે કોઇ પોલીસ કેસ નોંધાયો નથી. છેડતી કરનારા વ્યક્તિએ મહિલાઓના પગે પડીને માફી માંગીને ચાલતી પકડી હતી. હાલ તો આ ધોલાઇને વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વડોદરાની યુવતી પરનો બળાત્કાર કેસ સામે આવ્યા બાદ આજે વધારે એક ખુબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. આ ચોંકાવનારા બનાવને પગલે વડોદરા શહેરના સંસ્કારી નગરીના ટેગ પર સવાલો ઉઠી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!