મજૂરી કામ કરીને જે માંડ માંડ ચલાવતો ઘર તે વ્યક્તિ એક રાતમાં જ બની ગયો કરોડપતિ, જાણીને તમને પણ ચક્કર આવી જશે

ટોપ ન્યૂઝ

જ્યારે ભગવાન કોઈ વ્યક્તિને માલામાલ કરે છે ત્યારે તેનું જીવન બદલી જાય છે. ભગવાન એટલું આપી દે છે કે તેની કલ્પના પણ કરી ન શકાય. આવી જ રીતે રાતોરાત કરોડપતિ બની ગયો મજૂરી કામ કરીને પોતાનું ઘર ચલાવતો મોતીલાલ.

મોતીલાલ છેલ્લા ત્રણ વર્ષથી જમીનમાંથી હીરા શોધવાનું કામ કરતો હતો. વહેલી સવારે તે પન્ના વિસ્તારમાં પહોંચી જતો અને આખો દિવસ હીરા શોધવાનું કામ કરતો. ત્રણ વર્ષથી તે આ કામ કરી રહ્યો હતો પરંતુ તાજેતરમાં જ એક વખતમાં જ તેનું નસીબ બદલી ગયું.

મોતીલાને ત્રણ વર્ષની મહેનત પછી એક એવો હીરો મળ્યો જેના કારણે તે રાતોરાત કરોડપતિ બની ગયો. મોતીલાલ ને 42 કેરેટનો હીરો મળ્યો. તેણે તુરંત જ આ હીરાને હીરા કેન્દ્રમાં જમા કરાવ્યો અને જાણવા મળ્યું કે આ હીરાની અંદાજિત કિંમત અઢી કરોડ રૂપિયા છે.

હીરા કેન્દ્ર તરફથી આ હીરાની હવે નીલામી કરવામાં આવશે અને તેમાંથી જે કિંમત આવશે તેમાંથી ટેક્સ કાપીને જે રૂપિયા વધશે તે મોતીલાલ ને આપવામાં આવશે. કરોડોની કિંમતનો હીરો મળતા મોતીલાલ નું જીવન બદલી ગયું અને તે રાતો રાત કરોડપતિ બની ગયો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *