અત્યારે જ ખરીદો / જુઓ સોના-ચાંદીના ભાવમાં થયો જોરદાર ઘટાડો, આજનો નવો ભાવ જાણીને આંખો પહોળી થઇ જશે

ટોપ ન્યૂઝ બિઝનેસ

હાલ ની પરિસ્થિતિને આધારિત સોના-ચાંદીના ભાવમાં થયો જોરદાર ઘટાડો

જો આજના રેટની વાત કરીએ તો મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ફેબ્રુઆરી ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.06 ટકાની સામાન્ય તેજી જોવા મળી છે. ત્યારે ચાંદીની કિંમત 0.04 ટકાની ઘટાડાની સાથે કારોબાર કરી રહી છે.

એમસીએક્સ પર 10 ગ્રામ સોનાના ભાવ 56,200 રુપિયાના ઉચ્ચતમ સ્તર પર
વર્ષ 2021ની વાત કરીએ તો ગત વર્ષ સમાન સમયમાં એમસીએક્સ પર 10 ગ્રામ સોનાના ભાવ 56,200 રુપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા. આજે સોના જાન્યુઆરી વાયદા એમસીએક્સ પર પર 47, 481 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. એટલે કે હજુ પણ લગભગ 8719 રુપિયા સસ્તુ મળી રહ્યું છે.

જાણો શું છે સોના ચાંદીના ભાવ
ઓક્ટોબર ડિલીવરીવાળા ગોલ્ડની કિંમત આજે 0.06 ટકાની સામાન્ય તેજીની સાથે 47, 481 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજના કારોબારમાં ચાંદી 0.04 ટકા સરકી ગઈ છે. આજે સરાફ બજારમાં 1 કિલો ચાંદીના ભાવ 60, 402 રુપિયા છે.

તાજેતરના ફેરફાર પછી, 24 કેરેટ શુદ્ધ સોનું તેના સર્વકાલીન ઊંચા ભાવ રૂ. 56126થી લગભગ રૂ. 8186 પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે, જ્યારે ચાંદી ગયા વર્ષના રૂ. 76004ના મહત્તમ ભાવથી રૂ. 13,854 પ્રતિ કિલો સસ્તી થઈ છે. તે ઈન્ડિયા બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જારી કરાયેલ સ્પોટ રેટ મુજબ આપવામાં આવ્યું છે. આના પર અલગથી 3% GST અને મેકિંગ ચાર્જ છે.

મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.

આ રીતે ચેક કરો શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.