આ ગામ તમે નહિ જોયું હોય / ગુજરાતનું સૌથી ધનવાન ગામ, જ્યાં જુઓ ત્યાં પૈસા જ પૈસા, જુઓ સ્વિમિંગ પુલથી લઈને શોપિંગ મોલ સુધીની ફેસિલિટી

ગુજરાત

બેંન્ક ડિપોજિટના મામલામાં દુનિયાના, સૌથી અમીર ગામોમાંથી એક ભારતમાં છે. જી હાં, તમને જાણીને હેરાની થશે કે ગુજરાતના કચ્છ જિલ્લાના માધાપરમાં લગભગ 7,600 ઘર અને 17 બેંન્ક છે અને ઘરોના માલિક વધારે પડતાં યૂકે, યૂએસએ, કેનેડા અને દુનિયાના ઘણાં અન્ય ભાગોમાં રહે છે.

સ્વિમિંગ પૂલથી લઈને શોપિંગ મોલ સુધી
આ એટલું સમૃધ્ધ ગામ છે કે દુનિયાભરથી લોકો આને જોવા આવે છે. આ ગામમાં પ્લે સ્કૂલથી લઈને ઈન્ટર કોલેજ સુધી હિન્દી અને અંગ્રેજી મીડિયમની ભણતર માટે છે. ગામનો પોતાનો શોપિંગ મોલ છે, જ્યાં દુનિયાભરના મોટી બ્રાન્ડ મળે છે. ગામમાં તળાવ પણ છે અને બાળકોને નહાવા માટે શાનદાર સ્વિમિંગ પૂલ પણ.

બેંન્કમાં જમા છે 5000 કરોડ રુપિયા
આ ગામમાં જે 17 બેંન્ક છે, તે બધી જાણીતી બેંન્કોની બ્રાન્ચ છે. એમાં 5000 કરોડ રુપિયા જમા છે. સામાન્ય રીતે અહીંના લોકો ભારતના બીજા શહેરોમાં જવાની તુલનામાં લંડન, કેનેડા, અમેરિકા, કેન્યા, યૂગાંડા, મોજાંબિક, દક્ષિણ આફ્રિકા અને તંજાનિયા કેન્યા ચાલ્યા ગયા. ત્યાં જઈને રહેવા લાગ્યા.

વિદેશમાં રહીને પણ ગામથી લગાવ
સૌથી મોટી વાત એ છે કે લોકો તો આ ગામથી બહાર ગયા, પરંતુ ગામથી હંમેશા લગાવ રાખ્યો. ગામથી તેનો સંપર્ક હંમેશા બનાવી રાખ્યો. માધાપર ગામથી લોકો વિદેશથી પૈસા કમાયને ગામમાં જમા કરે છે. આ ગામના પ્રત્યેક ઘરમાંથી ઓછામાં ઓછા 02 લોકો વિદેશમાં રહે છે.

આજ પણ ખેતી કરે છે લોકો
કૃષિ ક્ષેત્રની સમૃધ્ધિમાં એક મોટી ભૂમિકા નિભાવે છે, અને અઘિકાંશ કૃષિ સામાન મુંબઈને નિકાશ કરવામાં આવે છે. આ ગામના લોકો હજી પણ ખેતીવાડી કરે છે, કોઈને પોતાનું ખેતર વેચ્યુ નથી. ગામમાં અત્યાધુનિક ગૌશાળા પણ છે. ગામનો પોતાનો કમ્યુનિટી હોલ છે. ગામમાં પોસ્ટ ઓફિસમાં 200 કરોડ રુપિયાની ફિક્સ ડિપોજિટ છે.

1968માં બનાવામાં આવ્યું સંગઠન
1968માં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન નામનું એક સંગઠન બનાવામાં આવ્યું હતુ. ઓફિસ એટલે ખોલી કે તેથી માધાપર ગામના લોકો એકબીજાને મળે. આવી રીતે ગામમાં એક કાર્યાલય ખોલવામાં આવ્યું તેથી લંડનથી સીધો સંપર્ક બની રહે. અહીંના યૂકેમાં રહેવાવાળા ગામના લોકો એક કરીબી સમુદાય અને સંસ્કૃતિ અને મૂલ્યોને જીવિત રાખવામાં પણ મદદ કરે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *