બોલિવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાઇન્ડિઝ થોડા સમય અગાઉ મની લોન્ડરિંગ કેસના કારણે ચર્ચાનું કેન્દ્ર છે. આ કેસમાં જો કે હવે એક ખુબ જ મોટો પુરાવો સામે આવ્યો છે. થોડા સમય પહેલા જેક્લીન અને લાંચના કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખરના રિલેશન અંગેની માહિતી સામે આવી હતી. હાલ સોશિયલ મીડિયા પર એક તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં બંન્ને વચ્ચેના સંબંધો સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. જો કે આ તપાસ એજન્સીની પુછપરછમાં જેક્લીને સુકેશને ડેટ કરી રહી હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.
વાયરલ થઇ રહેલી તસ્વીર એક મિરર સેલ્ફી છે. તસ્વીરમાં સેલ્ફી લઇ રહેલા સુકેશ જેક્લીનને ગાલ પર કિસ કરી રહેલી અને બંન્ને ખુબ જ રોમાન્ટીક અંદાજમાં જોવા મળી રહ્યા છે. જેના પર સ્પષ્ટ પણે વર્તાઇ રહ્યું છે કે, બંન્ને રિલેશનમાં છે. જો કે રિપોર્ટ પ્રમાણે આ તસ્વીરો સુકેશ જ્યારે તિહાડ જેલમાંથી વચગાળાના જામીન પર બહાર આવ્યો ત્યારની છે. તે બહાર આવીને ફ્લાઇટમાં ચેન્નાઇ ગયો હતો. આ તસ્વીરો ચેન્નાઇની કોઇ ફાઇવ સ્ટાર હોટલનો હોવાનું સામે આવી રહ્યું છે.
Was Jacqueline Fernandez dating conman Sukesh Chandrasekhar? New photo reignites controversy https://t.co/nmGCmN79lY pic.twitter.com/AtW7aI9TvY
— Online Dating (@HiiiFren) November 26, 2021
રિપોર્ટ અનુસાર સુકેશનાં હાથમાં રહેલો આઇફોન 12 પ્રોથી જ તે ઇઝરાયેલના સિમ કાર્ડનો ઉપયોગ કરીને 200 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી રહ્યો છે. જામીન મળ્યા બાદ સુકેશ આ જ ફોન વાપરી રહ્યો છે. ઇડી માટે આ તસ્વીર મહત્વની છે. કારણ કે આ તસ્વીરમાં બંન્ને ખુબ જ રોમાન્ટીક અંદાજમાં જોવા મળે છે. દરોડા પાડ્યા બાદ ઇડીના અનુસાર 17 વર્ષની ઉંમરથી ગુનાખોરીની દુનિયા સાથે સંડોવાયેલો છે.
જેક્લીન અને લાંચના કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખરના રિલેશન અંગેની માહિતી સામે આવી હતી. હાલ સોશિયલ મીડિયા પર એક તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં બંન્ને વચ્ચેના સંબંધો સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. જો કે આ તપાસ એજન્સીની પુછપરછમાં જેક્લીને સુકેશને ડેટ કરી રહી હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. તસ્વીરમાં સેલ્ફી લઇ રહેલા સુકેશ જેક્લીનને ગાલ પર કિસ કરી રહેલી અને બંન્ને ખુબ જ રોમાન્ટીક અંદાજમાં જોવા મળી રહ્યા છે.
જો કે રિપોર્ટ પ્રમાણે આ તસ્વીરો સુકેશ જ્યારે તિહાડ જેલમાંથી વચગાળાના જામીન પર બહાર આવ્યો ત્યારની છે. તે બહાર આવીને ફ્લાઇટમાં ચેન્નાઇ ગયો હતો. આ તસ્વીરો ચેન્નાઇની કોઇ ફાઇવ સ્ટાર હોટલનો હોવાનું સામે આવી રહ્યું છે.જામીન મળ્યા બાદ સુકેશ આ જ ફોન વાપરી રહ્યો છે. ઇડી માટે આ તસ્વીર મહત્વની છે. કારણ કે આ તસ્વીરમાં બંન્ને ખુબ જ રોમાન્ટીક અંદાજમાં જોવા મળે છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!