પોલીસ સ્ટેશનમાં પણ કાંડ / પોલીસ સ્ટેશનમાં થયો એવો કાંડ કે હવે સમગ્ર આદિવાસી સમાજ કરી રહ્યો છે વિરોધ, PI,PSI નો કમિશ્નરે જુઓ શું હાલ કર્યો.

ગુજરાત ટોપ ન્યૂઝ

ચીખલી પોલીસ મથકમાં બે મહિના અગાઉ થયેલ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસે હત્યા અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યા બાદ આજે બે મહિના પછી ત્રણ આરોપી પોલીસની એવા પીઆઈ, હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. ત્યારે હજુ પણ એક કોન્સ્ટેબલ અને પીએસઆઈ પોલીસ પકડથી દુર છે. હાલ તેમની શોધખોળ ચાલી રહી છે.

નવસારી એલ.સી.બી. પોલીસે ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી પી.આઈ., હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી ૨૦મી જુલાઈએ ચીખલી પોલીસ સુનિલ પવાર અને રવિ જાધવને બાઇક ચોરીના ગુનામાં ઉંચકી લાવી પૂછપરછ કરી હતી. રાત્રી દરમિયાન તેઓને પોલીસ મથકના કમ્પ્યુટર રૂમમાં રાખ્યા હતા. જ્યાં ૨૧ જુલાઈએ સુનિલ પવાર અને રવિ જાધવ એ કમ્પ્યુટર વાયર વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.

જેના પગલે આદિવાસી સમાજના આગેવાનો અને રાજકીય પક્ષો મૃતકના પરિવારોને ન્યાય અપાવવા માટે કાવાદાવા શરૂ કર્યા હતા. જોકે રાજ્ય સરકારે બંને મૃતકના પરિવારજનોને ૩-૩ લાખ રૂપિયા વળતર ચૂકવ્યું હતું. છેલ્લા ૨ મહિનાથી આરોપી પોલીસ ફરાર હોવાથી આદિવાસી સમાજ અને ચીખલી-વાંસદાના ધારાસભ્ય તેમના આગેવાનો સાથે ધરણાં પ્રદર્શન કરવાની તૈયારી કરી હતી. જોકે આજે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી પી.આઈ. એ.આર. વાળા, હે.કો. શક્તિસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ રામજી યાદવને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

ણ આરોપી પોલીસની એવા પીઆઈ, હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. ત્યારે હજુ પણ એક કોન્સ્ટેબલ અને પીએસઆઈ પોલીસ પકડથી દુર છે. પોલીસે ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી પી.આઈ., હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી ૨૦મી જુલાઈએ ચીખલી પોલીસ સુનિલ પવાર અને રવિ જાધવને બાઇક ચોરીના ગુનામાં ઉંચકી લાવી પૂછપરછ કરી હતી. છેલ્લા ૨ મહિનાથી આરોપી પોલીસ ફરાર હોવાથી આદિવાસી સમાજ અને ચીખલી-વાંસદાના ધારાસભ્ય તેમના આગેવાનો સાથે ધરણાં પ્રદર્શન કરવાની તૈયારી કરી હતી. રાત્રી દરમિયાન તેઓને પોલીસ મથકના કમ્પ્યુટર રૂમમાં રાખ્યા હતા. જ્યાં ૨૧ જુલાઈએ સુનિલ પવાર અને રવિ જાધવ એ કમ્પ્યુટર વાયર વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.