સંસ્કારી નગરી વડોદરામાં જેહાદી ષડયંત્રની હચમચાવતી બે ઘટનાઓ, વિધર્મી યુવકે સગીરાને હવસનો શિકાર બનાવી, તો બીજાએ કર્યું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ટોપ ન્યૂઝ વડોદરા

વડોદરામાં જેહાદી ષડયંત્રના બે કિસ્સા સામે આવ્યા છે અને બંને ચોંકાવનારા છે. વડોદરામાં એક વિધર્મી યુવકે સગીરાને હવસનો શિકાર બનાવી છે. ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે મોહીન પઠાણ નામનો આરોપીએ સોશિયલ મીડિયામાં મિત્રતા કરી હતી અને બાદમાં જન્મદિવસ હોવાનું કહીં ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું. તો અન્ય કિસ્સામાં એક વિધર્મી યુવકે પ્રેમિકાની સાસુની હત્યા કરી છે.

કિસ્સો-1 : વડોદરામાં ધોરણ-9માં ભણતી વિદ્યાર્થિની સાથે વિધર્મીએ દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. વિધર્મી યુવાને દુષ્કર્મ આચર્યું હોવાની પીડિતાના પિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ગોત્રી પોલીસે આરોપી મોહીન પઠાણની ધરપકડ કરી છે. સગીરાના પિતાએ ફરિયાદમાં કહ્યું કે, મોહીન પઠાણ અમારા ઘર પાસે જ ગેરેજમાં કામ કરે છે.

તેણે મારી સગીર દીકરી સાથે ફેસબુક પર મિત્રતા કરી હતી. એક દિવસ મોહીને પોતાનો બર્થડે હોવાનું કહીને તેને ટ્યૂશનમાંથી છૂટ્યા બાદ પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે મારી દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. સગીરા પિતાએ તેને ઈજા પહોંચાડી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું.

કિસ્સો-2 : વડોદરામાં વિધર્મી પ્રેમીએ એકતરફી પ્રેમમાં પ્રેમિકાની સાસુની કરપીણ હત્યા કરી છે. શનિવારે વડોદરા શહેરના વડસર બ્રિજ નજીક સ્કૂલની પાછળ આવેલ જય અંબે ફ્લેટમાં રહેતી યુવતીના એકતરફી પ્રેમમાં ઘરમાં યુવતીની હત્યા કરવાના ઇરાદે આવ્યો હતો, પરંતું તેને આડે આવેલી યુવતીની સાસુની ધોળા દહોળા ચાકુના ઉપરા છાપરી ઘાં ઝીંકી હત્યા કરી હતી.

બન્યું એમ હતું કે, વડોદરા શહેરના વડસર બ્રિજ નજીક નજીક સ્કૂલની પાછળના વિસ્તારમાં આવેલ જય અંબે ફ્લેટ મકાન નંબર 401 માં ઠાકોરભાઈ પરમાર તેમના પત્ની દક્ષાબેન રહેતા હતા. ઠાકોર ભાઈના પુત્ર અશ્વિનના બે મહિના પૂર્વે નવાયાર્ડ આશાપુરી મહોલ્લામાં રહેતી ભાવના નામની યુવતી સાથે લગ્ન થયા હતા.

અશ્વિન અને ભાવનાના આ બીજા લગ્ન છે. શનિવારે બપોરના સમયે ભાવના અને તેની સાસુ દક્ષાબેન ઘરે હતા અને પતિ અશ્વિન તેમજ સસરા ઠાકોરભાઈ નોકરીએ હતા, ત્યારે બપોરના સમયે એકાએક ઘરે ભાવનાના એક તરફી પ્રેમમાં રહેલ સોનુ ઉર્ફે શાહરુખ ખાન પઠાન આવ્યો હતો. તેણે દક્ષાબેન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લોહી લુહાણ કર્યા હતા.

જેમાં દક્ષાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જેના બાદ માંજલપુર પોલીસે આરોપી સોનું ઉર્ફે શાહરૂખ પઠાણની ધરપકડ કરી હતી. માંજલપુર પોલીસે આજે આરોપી મોહીનને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રી કન્ટ્રકશન કર્યુ હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.