આલે લે તારે / ફી ન આપી શકતા ટીચરે તેના સ્ટુડન્ટ સાથે કર્યું એવું કે જાણીને તમારા પણ હોશ ઉડી જશે

ટોપ ન્યૂઝ

એક વિદ્યાર્થિની ગરીબીના કારણે કોચિંગ ફી કરી શકી નહોતી. આથી ફીના બદલામાં તેના ટીચરે તેની સાથે લગ્ન કરી લીધા હતા. આનો એક શોકિંગ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તમને નવાઈ લાગશે કે એક ટીચરે કોચિંગ ફીના બદલામાં તેની જ સ્ટુડન્ટ સાથે લગ્ન કરી લીધા હતા.

તમે સોશિયલ મીડિયા પર અનેક ચોંકાવનારા વીડિયો જોયા હશે, પરંતુ આજે અમે તમને એક એવો વીડિયોની વાત કરીશું, જે વાંચીને તમને આંચકો લાગશે. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે શિક્ષકે કોચિંગ ફી ન ભરવા બદલ તેની જ વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા હોય?

આ એક ખૂબ જ વિચિત્ર બાબત છે. વાયરલ થયેલા વીડિયોની વિગત મુજબ આધેડ વયનો પુરુષ સિંદૂરથી માંગ ભરેલી છોકરીની સાથે ઊભેલો જણાય છે. જોકે આધેડ સાથે લગ્ન કરીને છોકરી ખુશ હોવાનું જણાય છે તેના ચહેરા પર દુ:ખ કે આવું કામ બળજબરીથી થયું હોય તેવું લાગતું નથી.

જે હકીકત હોય એ પણ છોકરીને હવે ભણતર અને સારુ ઘર બન્ને મળી ગયું છે તે વાત નક્કી છે. વીડિયો વ્યક્તિ કહે છે, ‘હું કોચિંગ ચલાવું છું.’ આ છોકરી મારા કોચિંગમાં ભણતી હતી. કોચિંગ ફી ચૂકવવામાં સમર્થ ન હોવાને કારણે મેં તેની સાથે લગ્ન કર્યા. જોકે આ વીડિયોની ક્યારનો અને ક્યાંનો છે એ જાણી શકાયું નથી. જેના પર યુઝર્સ અલગ અલગ કમેન્ટ આપી રહ્યા છે.

વીડિયો વાઈરલ થયા બાદ લોકોએ અલગ અલગ મત વ્યક્ત કર્યા હતા. એક યુઝર્સે કહ્યું ટીચરે લિમિટ ક્રોસ કરી છે અને ફી ન ભરી શકવાના કારણે વિદ્યાર્થીની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.