અરે બાપરે / અંબાજી માતાજીના મંદિરનો ભંડારો છલકાયો, જુઓ ભક્તોએ માત્ર ચાર દિવસમાં જ અધધ રકમથી ભંડારો છલકાયો, આંકડો જાણીને તમારી આંખો પોહળી થઈ જશે

ટોપ ન્યૂઝ

યાત્રાધામ અંબાજીમાં બે વર્ષ બાદ ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં લાખો પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે માં અંબેનો ભંડાર પણ દાનની રકમથી ભરી દીધો છે. અંબાજી મંદિરના ભંડારામાં યાત્રિકો દ્વારા છુટા હાથે મુકવામાં આવેલ દાન દક્ષિણાની ગણતરી ચુસ્ત બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી છે.

ભંડાર કક્ષમાં 16 જેટલા CCTV કેમેરાથી ભંડાર ગણતરી ઉપર નજર રખાઈ રહી છે. ત્યારે આજે મેળાનો આજે 5મો દિવસ છે ને આજે હાથ ધરાયેલી ભંડાર ગણતરીમાં યાત્રિકોએ છુટા હાથે રૂ. 24,48,360 ની થવા જાય છે.

જોકે મેળા ના 02-09-2022 ના દિવસે મંદિરમાં છુટા હાથે નાખવામાં આવેલ ભેટની આવક રૂપિયા 39,76,325… તા 05-09-2022ના રોજ 26,78,025, તા. 06-09-2022 રૂપિયા 14,02,070, તા. 07-09-2022 એ 21,94,210, તા 8-09-2022 એ રૂ 22,03,740 આમ ભાદરવી પૂનમના મેળા દરમિયાન રૂપિયા 1,09,026,805 ની થવા જાય છે, જયારે હજી પૂનમની ગણતરી બાકી છે.

02-09-2022………….રૂ 39,76,325
05-09-2022 …………રૂ 26,78,025
06-09-2022………. રૂ 14,02,070
07-09-2022………….રૂ 21,94,210
8-09-2022 એ……. રૂ 22,03,740
9-09-2022 એ…. રૂ. 24,48,360

કુલ રૂ. રૂપિયા 1,09,026,805ની આવક આજ મેળાના પાંચમાં દિવસ સુધી થવા પામેલ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.