સંતાન માટે રાખી હતી આ મહિલાએ માનતા, જુઓ માં મોગલના ચમત્કાર થી એક વર્ષમાં જ થયું એવું કે જાણીને તમે પણ કહેશો ‘જય માં મોગલ’

ધર્મ

માતા મોગલ ની કૃપાદ્રષ્ટિથી અનેક લોકોને જીવનમાં ચમત્કારિક અનુભવ થયા છે. જે પણ વ્યક્તિને માતાની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય તે વ્યક્તિ ધન્ય થઈ જાય છે. આજે તમને આવી જ એક મહિલા વિશે જણાવીએ જેનું જીવન પણ માતા મોગલ એ ધન્ય કરી દીધું. આ મહિલા લગ્ન પછી સંતાન સુખ ઇચ્છતી હતી પરંતુ લગ્નના 11 વર્ષ થઈ ગયા છતાં પણ તેને સંતાન પ્રાપ્તિ થઈ નહીં.

ત્યારે ની સંતાન દંપત્તિએ માતા મોગલ ની માનતા રાખી. તેમણે સાંભળ્યું હતું કે માતા મોગલ એ 50 વર્ષે પણ સંતાન દીધા ના દાખલા છે તેવામાં આ પતિ પત્નીએ પણ લગ્નના 11 વર્ષ પછી તેમના ઘરે પારણું બંધાય તે માટે માનતા રાખી.

આદંપતી સંતાન માટે અનેક દવાઓ કરાવી ચૂક્યું હતું છતાંય તેમને 11 વર્ષ સુધી સંતાન પ્રાપ્ત થયું નહીં. તેમણે માતા મોગલ પર શ્રદ્ધા રાખીને સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી. માતાનો પરચો દંપત્તિને તુરંત જ મળ્યો. બધા મોગલ ની માનતા રાખવાના એક જ વર્ષની અંદર આ દંપત્તિની સમસ્યાનો અંત આવી ગયો.

લગ્નના 11 વર્ષ પછી માતા મોગલ ની કૃપાથી યુવતીના ઘરે પારણું બંધાયું અને દીકરાનો જન્મ થયો. છેલ્લા 11 વર્ષથી જે પરિવાર સંતાનો સુખ ઝંખતો હતો તે પરિવારમાં દીકરાનો જન્મ થતાં પરિવારના લોકો ખુશખુશાલ થઈ ગયા.

જ્યારે તેમનું સંતાન થોડું મોટું થયું ત્યારે દંપત્તી તેને લઈને કબરાઉ આવ્યા અને માતાજીના દર્શન કર્યા. અહીં તેમણે મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા. સાથે જ તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ મંદિરમાં ચાંદીનું છત્ર ચઢાવવા ઇચ્છે છે ત્યારે મણીધર બાપુએ કહ્યું કે માતાએ તેમની માનતા સ્વીકારી લીધી છે પરંતુ ચાંદીનું છત્ર તેમના કુળદેવીના મંદિરમાં ચડાવવામાં આવે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *