બરોબરનો હલવાયો પ્રેમી / મહિલાએ વિડિઓ કોલ કરીને કહ્યું મારે તારા તન બદનનો સ્વાદ ચાખવો છે શું તુ મને તૃપ્ત કરીશ અને પછી જે થયું એ જાણીને તમે હેરાન થઇ જશો

વલસાડ ટોપ ન્યૂઝ

જિલ્લાના વાપીમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકનો ફ્લેટમાં અશ્લીલ વીડિયો બનાવી 5 લાખ માંગવામાં આવ્યા હતા. મહિલાએ યુવકને પ્રેમજાળમાં ફસાવી ધમકી આપતા યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા એક ઈસમ ઉપર થોડા સમય પહેલા એક મહિલાનો ફોન આવ્યો હતો. યુવક મહિલાને ઓળખતો ન હોવાથી રોંગ નંબર જણાવી ફોન કાપી નાખ્યો હતો. મહિલાએ થોડા દિવસ બાદ ફરી ફોન કરી મિત્રતા બાંધી હતી. ત્યાર બાદ સંબંધ ગાઢ થતા યુવકને દમણના એક ફ્લેટમાં મળવા બોલાવ્યો હતો. જ્યાં મહિલાએ તેના સીથી સાથે મળીને યુવકનો અશ્લીલ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી 5 લાખની ખંડણીની માંગણી કરી હતી.

ઘટનામાં યુવકને મહિલા અને એક પુરુષ વારંવાર ફોન કરી તેને બ્લેકમેલ કરતો હતો. ધમકીઓ આપવામાં આવતી કે, તારો વિડિઓ વાઇરલ કરી દઇશું અથવા તારા પરિવારને બતાવી દઇશું. જોકે બાદમાં ત્રાસી ગયેલા યુવક વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા લલિત સોનીની ધરપકડ આગળની તપાસ હાથ ધરીને ફરી સક્રિય થયેલી હની ટ્રેપ ગેંગને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઘટનામાં મહિલાએ લલિત નામના શખ્સ પણ હતો. જે જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. વાપી વિસ્તારમાં પોલીસે લલિતની ધરપકડ કરી છે. આગળની તપાસ હાથ ધરી છે. લલિતની કોર્ટમાં રજૂ કરતા લલિતના 16 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પણ પોલીસે મેળવ્યા છે. હાલ આ કેસમાં મહિલા ફરાર છે. જેને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યાં મહિલાએ તેના સીથી સાથે મળીને યુવકનો અશ્લીલ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી 5 લાખની ખંડણીની માંગણી કરી હતી. ઘટનામાં યુવકને મહિલા અને એક પુરુષ વારંવાર ફોન કરી તેને બ્લેકમેલ કરતો હતો. ધમકીઓ આપવામાં આવતી કે, તારો વિડિઓ વાઇરલ કરી દઇશું અથવા તારા પરિવારને બતાવી દઇશું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.