ભારે કરી / સુરતમાં પરિણીત યુવક પત્નીના આંખે પેટ્ટી બાંધીને પ્રેમિકાને વિડિઓ કોલ કરી નગ્ન થઈને બિભિત્સ ચેનચાળા કરી માણતો હતો મજા, પછી જુઓ વિડિઓ પત્ની સામે આવતા થયું એવું કે….

ટોપ ન્યૂઝ સુરત

યુવતીને સમાજમાં બદનામ કરવાની તેમજ ઉઠાવી જવાની ધમકીઓ આપી હતી. આ ફરિયાદના આધારે સુરત સાયબર સેલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે તપાસ કરી વેડરોડ ખાતે રહેતા ૨૧ વર્ષીય મયંક બાબુભાઈ કળથીયા નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. તે પુરુષ નહીં પણ મહિલા નીકળી હતી.

એક મહિલાને લગ્ના થોડા મહિના પછી પતિ બાબતે એવી વાતની ખબર પડી કે તેના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. પતિ અંગેનું સિક્રેટ ખબર પડતાં મહિલા ધ્રુજી ગઈ હતી. મહિલાએ જે પુરુષ સાખે લગ્ન કર્યા હતા તે પુરુષ નહીં પણ મહિલા નીકળી હતી. આ મામલો બહાર આવતા પીડિત મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે.

પોલીસે તેના મોબાઈલ માં તપાસ કરતા તેના મોબાઈલમાંથી તે ફેક આઈ.ડી. મળી આવ્યું હતું. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતુંઆ ઘટના ઈન્ડોનેશિયાની છે. ગયા સપ્તાહે એક મહિલાએ કોર્ટમાં કહ્યું હતું કે જે વ્યક્તિ સાથે તેણે પુરુષ સમજીને લગ્ન કર્યા હતા, તેના 10 મહિના પછી ખબર પડી હતી કે તે મહિલા છે.

આરોપી મહિલાએ પોતાની ઓળખ છૂપાવીને લગ્ન કર્યા હતા. હાલ કેસની સુનાવણી ચાલુ છે. પીડિત મહિલાની ઓળખ જાહેર કરવામાં આવી નથી, જ્યારે આરોપી મહિલાનું નામ Erayani હોવાનું કહેવાય છે.

ડેટિંગ એપ પર મુલાકાત થઈમીડિયા રિપોર્ટ મુજબ મે 2021માં એક ડેટિંગ એપ પર પીડિત મહિલા અને આરોપી મહિલા Erayaniની મુલાકાત થઈ હતી. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્રોફાઈલ અને વાતચીતમાં Erayani કોઈ પુરુષ જેવી લાગતી હતી. Erayaniએ મહિલાને જણાવ્યું હતું કે તે એક સર્જનની સાથે બિઝનેસમેન છે. તેણે હાલમાં ધર્મ પરિવર્તન કર્યું છે અને તેને કોઈ પત્નીની શોધ છે.

મહિલાના માતા-પિતાને શંકા ગઈઅંદાજે ત્રણ મહિલા સુધી ડેટિંગ બાદ મહિલાએ Erayani (ઈર્યાની) સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી Erayani મહિલાના ઘરમાં જ રહેવા લાગ્યો. પણ લગ્નના થોડા સમય પછી મહિલાના માતા-પિતાને શંકા ગઈ કે કંઈક ગડબડ છે. કેમ કે Erayani પીડિત મહિલા પાસે જ પૈસા માંગતો હતો અને પોતાની બિઝનેસ અંગે કોઈ વાત કરતો નહોતો.

પોલીસ પૂછપરછમાં થયો ઘટસ્ફોટપરિવારના સવાલોથી બચવા માટે Erayani મહિલાને બીજા શહેર સુમાત્રા લઈને ચાલ્યો ગયો હતો, જ્યાં ભાડાનું મકાન લઈને રહેવા લાગ્યો હતો. જ્યાં તેણે મહિલાને ઘણા મહિનાઓ સુધી કેદ રાખી અને કોઈ સાથે વાત કરવા પર પ્રતિબંધ મૂકી દીધો.

બીજી તરફ પુત્રી સાથે ઘણા દિવસોથી વાત ન થતા માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તરત Erayaniને પકડી લીધો હતો. પણ પોલીસની પૂછપરછમાં જે વાત સામે આવી તેણે બધાને ચોંકાવી દીધા હતા. આંખો પર પટ્ટી બાંધી દેતોઆ અંગે પીડિત મહિલાએ જણાવ્યું હતું કે લગ્નના ઘણા દિવસો સુધી Erayaniએ તેને હાથ અડાડ્યો નહોતો.

તે હંમેશા બહાના કાઢીને અલગ રહેવાનો પ્રયત્ન કરતો હતો. ત્યાર પછી રોમાન્સ વખતે હંમેશા લાઈટ બંધ કરી દેતો હતો. અને સેક્સ સમયે પત્નીની આંખો પર પટ્ટી બાંધી દેતો હતો. 15 લાખ રૂપિયા ઉડાવી દીધાErayaniને જેને લોકો પુરુષ સમજતા હતા તે એક સ્ત્રી હતી. તેણે દગાથી પીડિત મહિલા સાથે લગ્ન કર્યા હતા.

લગ્નના 10 મહિના દરમિયાન તેણે મહિલાના 15 લાખ રૂપિયા ઉડાવી દીધા હતા. આ અંગે પીડિતાએ કેસ નોંધાવ્યો છે અને હાલ મામલો કોર્ટમાં છે. Erayani સામેનો કેસ સાબિત થશે તો તેને 10 વર્ષની સજા થઈ શકે છે.

સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા માં પ્રાઈવેસી રાખવા અને અને અજાણ્યા વ્યક્તિઓની રીક્વેસ્ટ કે વિડીયો કોલઆવે તો નહી ઉપાડવા અપીલ કરવામાં આવી છે. જેથી આ પ્રકારના ગુનાનો ભોગ લોકો ન બની શકે.

પોલીસે તેના મોબાઈલ માં તપાસ કરતા તેના મોબાઈલમાંથી તે ફેક આઈ.ડી. મળી આવ્યું હતું. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીએ તેના મિત્રો પાસેથી આ એકાઉન્ટની માહિતી મેળવી અલગ અલગ એકાઉન્ટમાં પણ આવી રીતે કૃત્ય આચરેલું છે. આ મામલે અન્ય બેથી ત્રણ આરોપીના નામ ખુલે તેવી શક્યતા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.