માં મોગલના ધામમાં એક યુવક 11 હજાર રૂપિયા લઈને આવ્યો, પછી મણિધર બાપુને મળ્યો અને ત્યારે થયું એવું કે જાણીને તમને પણ નવાઈ લાગશે 

ધર્મ

માં મોગલ ને સાચા દિલથી યાદ રાખીને ભક્તો જે મનોકામના વ્યક્ત કરે છે તેને માતા અચૂક પૂરી કરે છે. માતા મોગલ ના દર્શન જે પણ કરે છે તેનું જીવન ધન્ય થઈ જાય છે. એવા ઘણા કિસ્સા છે જેમાં માતા મોગલ એ 60 વર્ષની ઉંમરે પણ સંતાન સુખ યુગલને આપ્યું હોય.

આવો જ પરચો એક યુવકને પણ તાજેતરમાં મળ્યો. આ યુવક પોતાની માનતા પુરી કરવા કબરાઉ આવ્યો હતો અને તે મણીધર બાપુને મળ્યો. તેને મણીધર બાપુને સમગ્ર વાત જણાવી.

જોકે જણાવ્યું કે તેની મનોકામના પૂર્ણ થઈ છે તેથી તે 11 હજાર રૂપિયા લઈને માનતા પૂરી કરવા આવ્યો છે. મણીધર બાપુએ તેને આશીર્વાદ આપ્યા અને તેને માનેલી માનતા વિશે પૂછ્યું.

યુવકે સમગ્ર વાત જણાવી અને ત્યાર પછી મણીધર બાપુએ કહ્યું કે આ 11,000 તારી બહેનને આપી દે છે માતા તેનાથી રાજી થશે.

મોગલ ધામ ખાતે ઘણા લોકો એવા પણ આવે છે જેમને માતાએ મરણ મુખમાંથી જીવનદાન આપ્યું હોય.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *