ગુજરાતમાં લોકો હવે બેફોખ બની રહ્યાં છે. પોલીસનો ડર લોકોમાં રહ્યો નથી. એક સમયે શાંતિપ્રિય કહેવાતા આ રાજ્યમાં લોકો હવે જાહેરમાં ગુનો કરતા પણ ડરતા નથી. ગુજરાતના કેટલાક શહેરોમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહ્યા છે. આવામાં રાજકોટનો એક ચોંકાવનારો વીડિયો (viral video) સામે આવ્યો છે. જેમાં રસ્તા પર સડસડાટ દોડી રહેલી કારમાંથી ફટાકડા ફોડીને બહાર ફેંકવામા આવી રહ્યા છે. ફટાકડા ફોડનારને જાણે રસ્તા પર ચાલતા લોકોની ચિંતા નથી, તેમ બિન્દાસ્ત રીતે સળગતા ફટાકડા રસ્તા પર ફેંકવામાં આવ્યા છે.
રાજકોટ (Rajkot) શહેરના એસ્ટ્રોન ચોક પાસેનો આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં લાલ રંગની કાર દેખાઈ રહી છે. જેમા કાર ચાલક સાંજના સમયે ચાલુ કારે રોડ પર ફટાકડા ફોડીને બહાર નાંખી રહ્યો છે. વીડિયોમાં કારમાં સવાર લોકો કારની અંદર ફટાકડા પેટાવીને રોડ પર ફટાકડા ફેંકે છે. આ કારણે રોડ પર જતાં અન્ય વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે. સાથે જ આ પ્રકારનું વર્તન લોકોના જીવ માટે જોખમી બની શકે છે.
રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકે કારનો પીછો કરીને આ વીડિયો બનાવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર પાસિંગની કાર દેખાઈ રહી છે. કાર પર MH 06 AL 1416 નંબર દેખાઈ રહી છે.એક સમયે શાંતિપ્રિય કહેવાતા આ રાજ્યમાં લોકો હવે જાહેરમાં ગુનો કરતા પણ ડરતા નથી. ગુજરાતના કેટલાક શહેરોમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહ્યા છે. આવામાં રાજકોટનો એક ચોંકાવનારો વીડિયો (viral video) સામે આવ્યો છે.
આવામાં રાજકોટનો એક ચોંકાવનારો વીડિયો (viral video) સામે આવ્યો છે. જેમાં રસ્તા પર સડસડાટ દોડી રહેલી કારમાંથી ફટાકડા ફોડીને બહાર ફેંકવામા આવી રહ્યા છે. વીડિયોમાં કારમાં સવાર લોકો કારની અંદર ફટાકડા પેટાવીને રોડ પર ફટાકડા ફેંકે છે. આ કારણે રોડ પર જતાં અન્ય વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે. સાથે જ આ પ્રકારનું વર્તન લોકોના જીવ માટે જોખમી બની શકે છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://twitter.com/i/status/1453257474794995721 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!