ગુજરાતના આ મંદિરના ગર્ભમાં નથી કોઈ મૂર્તિ, પૂજારી આંખો પર પટ્ટી બાંધીને કરે છે પૂજા, કારણ જાણીને તમને પણ ચક્કર આવી જશે

ધર્મ

આપણા ભારત દેશમાં તમને દર કિલોમીટર એ મંદિર જોવા મળી જ જશે. અહીંના મોટા ભાગના લોકો ધાર્મિક માન્યતાઓમાં ખૂબ જ માંને છે. જ્યારે માતા સતી અગ્નિમાં વિલીન થયા હતા ત્યારે તેમના શરીરમાં 51ટુકડા થયા હતા અને આ 51ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં તેમના શક્તિપીઠો બની ગયા.

તો આજે અમે તમને માતાના એક એવા મંદિર વિશે જાણવા જઈ રહ્યા છીએ જ્યાં મંદિરના ગર્ભમાં માતાની મૂર્તિ નથી. ગુજરાત રાજ્યના ના બનાસકાંઠા જિલ્લામાં માતા અંબાજીનું મંદિર આવેલું છે. પૌરાણિક કથા અનુસાર માતા સતીનું હૃદય અહીંયા પડ્યું હતું.

જ્યારે ભગવાન રામ માતા સીતાની શોધમાં નીકળ્યા હતા અને અંબા માતાને મંદિર પોહચ્યા ત્યારે માતા અંબા એ તમને દિવ્ય બાણ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ એ આ જ મંદિરમાં પિતાનું મૌન તોડ્યું હતું.

તમને જાણીને નવાઈ લાગશે કે મંદિરનો પૂજારી પોતાની આંખે પાટા બાંધીને માતાજીની આરતી કરે છે. આ મંદિરમાં પૂજારી સિવાય બીજું કોઈ અંદર પ્રવેશ કરી શકતું નથી. અહીંના લોકોનું માનવું છે કે મંદિરના રત્નો માં દિવ્ય પ્રકાશ છે જેના લીધે પૂજારી અંધ બની જાય છે તેથી પૂજારી આંખો પર પાટા બાંધી ને આરતી કરે છે.

તો બીજી તરફ એવું કહેવામાં આવે છે કે પૂજારીએ આરતી કરતા સમયે માતાના મહાન સ્વરૂપને જોઈને ડરવું જોઈએ નહીં માટે તે આંખો પર પટ્ટી બાંધીને પૂજા કરે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.