જાણો આ મંદિરનો મહિમા / ધરતી પર બીજે ક્યાંય નથી આવું ભોલેનાથનું અનોખું મંદિર, અત્યારે જ ફોટોને સ્પર્શ કરીને દર્શન કરો નહીંતર લાગશે મહાપાપ

ધર્મ

ગુજરાત રાજ્યમાં પણ ઠેર ઠેર મંદિરો આવેલા છે. દરેક માણસ પોતાની શ્રદ્ધા પ્રમાણે અલગ અલગ મંદિરે ભગવાનના દર્શન માટે જતા હોય છે. ભગવાન શંકર ના આપણે ત્યાં ઘણા મંદિરો આવેલા છે. જુદા જુદા મંદિરોમાં અલગ અલગ ભગવાનની મૂર્તિઓ ની સ્થાપના કરેલી હોય છે.

પોતાની શ્રધ્ધા પ્રમાણે મંદિરમાં દરેક દર્શનાર્થીઓ દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે. મહાદેવના દર્શન માત્રથી આપના જીવનના બધા જ દુઃખો દૂર થઈ જાય છે.તો આજે અમે તમને ભગવાન શંકર ના અનોખા મંદિર વિશે વાત કરશુ.

ભગવાન શંકર નું અનોખું મંદિર દેવાસના ચોપડામાં આવેલું છે. ભગવાન શંકરના આ મંદિરની સ્થાપના ચ્યવનપ્રાશ ની રચના કરનાર ચ્યવન ઋષિએ ચંદ્રકેશ્વર મંદીર ની સ્થાપના કરી હતી. એવું કહેવામાં આવે છે કે માતા નર્મદા સ્વયં તેમના માટે પ્રગટ થયા હતા.

દુનિયામાં ફક્ત આવા ત્રણ જ મંદિર હતા જેમાંથી એક જ મંદિર હાલ જીવંત સ્થિતિમાં છે. ભગવાન શંકર નું દેવાસ ના ચાપડા માં આવેલું આ મંદિર હમેશા ડૂબેલું રહે છે. પ્રાકૃતિક વાતાવરણમાં બનેલા આ મંદિરમાં હંમેશા ભકતોની મોટી ભીડ જોવા મળતી હોય છે.

મંદિરની આસપાસ સાપુતારા ના ગાઢ જંગલો અને પહાડીઓ આવેલી છે. આ મંદિરમાં સ્થાપેલું શિવલિંગ લગભગ 2 કે 3 હજાર વર્ષ જેટલું જૂનું છે. ચંદ્રકેશ્વર મંદિર ઇન્દોર બેતુલ હાઇવે પર ઇન્દોર થી 65 કિલોમીટર દૂર આવેલું છે. શ્રાવણ માસમાં અહીં ભક્તો ભગવાન શંકર અને શિવલિંગ નો રુદ્રાભિષેક કરવા આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.