કચ્છના કબરાવમાં આવેલું મોગલ ધામ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં રોજે રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. અહીં આવીને દર્શન કરનાર દરેક ભક્તનું જીવન ધન્ય બની જાય છે. અહીં આવનાર દરેક ભક્ત કહે છે કે મોગલ ધામ આવીને તેની મનોકામના પૂર્ણ થાય છે.
માતા મોગલ પોતાના ભક્તોને ચિંતામાં જોઈ શકતા નથી. તેથી તેમના દર્શન કરવા આવેલા દરેક ભક્તની ચિંતા તેઓ દૂર કરી દે છે. દિવસે ને દિવસે માતા મોગલ ના ભક્તોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો જાય છે. કારણ કે માતા મોગલ ને યાદ કરના દરેક વ્યક્તિને પરચા એવા મળે છે.
આજે તમને માતાજીના એવા પરચા વિશે જણાવીએ જેને જાણીને તમે પણ જય માં મોગલ બોલી ઉઠશો. થોડા સમય પહેલા એક મહિલા જેને માતા મોગલ પર અતૂટ શ્રદ્ધા હતી તે પોતાની પુત્રી પરીક્ષામાં પાસ થઈ ત્યારે કચ્છના કબરાઉ ધામ દર્શન કરવા આવી હતી. મહિલા પોતાની સાથે 11 હજાર રૂપિયા રોકડા પણ લાવી હતી.
તેણે નક્કી કર્યું હતું કે તે મણીધર બાપુને મળીને આ રૂપિયા તેમના ચરણોમાં ધરાવશે. મહિલા કચ્છના કબરાઉ ધામ પહોંચી અને માતાજીના દર્શન કર્યા. ત્યારે તેમને મણીધર બાપુ પણ મળી ગયા. મહિલાએ પોતાની પુત્રી સાથે મણીધર બાપુના આશીર્વાદ લીધા અને પછી પોતાની પાસે રાખેલા પૈસા તે મણીધર બાપુને આપે તે પહેલા જ મણીધર બાપુ બોલી ઉઠ્યા કે માતાએ તારી માનતા સ્વીકારી છે અને આશીર્વાદ પણ આપ્યા છે…
ત્યાં જ થોડી વારમાં પરિવારને દીકરીના સમાચાર પણ મળ્યા. ત્યારે મહિલાએ 11000 રૂપિયા મણીધર બાપુને આપ્યા. મણીધર બાપુએ કહ્યું કે આ પૈસા તે પોતાની દીકરીને જ આપે તેનાથી માતા મોગલ પ્રસન્ન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો