અરે બાપરે…હેવાનિયત તો જુઓ / દ્વારકામાં નકલી પોલીસે યુવતીના ઘરમાં ઘૂસીને મચાવ્યો આંતક, બાદમાં 26 વર્ષની યુવતીનો બનાવ્યો અશ્લીલ વીડિયો : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે દ્વારકામાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે.માથાભારે શખ્સે યુવતીના ઘરમાં ઘૂસી મચાવ્યો આતંક

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે દ્વારકામાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. પોતાને નકલી પોલીસની ઓળખ આપી એક માથાભારે શખ્સ પરિવારના ઘરમાં ઘૂસી ગયો હતો. બાદમાં પરિવારને બંધક બનાવી ઘરમાં રહેતી દીકરીનો વીડિયો બનાવ્યો હતો.

અવાર નવાર રાજ્યમાં નકલી પોલીસ બનીને બેઠેલા કેટલા અસાજીક તત્વો સામાન્ય નાગરિકોને હેરાન કરતા હોય છે અને તેમની પાસેથી પૈસા પડવતા હોય છે ત્યારે દ્વારકામાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બુધાભા ચાશિયા નામના માથાભારે શખ્સે પરિવારને તેના જ ઘરામાં બંધક બનાવ્યો હતો..એટલું જ નહીં યુવતી જે જગ્યાએ નોકરી કરે છે તેના બોસ સાથે યુવતીનો સંબંધ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. સાથે જ યુવતીના પરિવારને ધાક ધમકી આપી યુવતીનો મોબાઈલ છીનવી લઈને મોબાઈલમાંથી અગત્યના ડેટા પણ ટ્રાન્સફર કરી લીધા હતા.

પીડિત યુવતીએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી : આ સમગ્ર ઘટના બાદ પરિવાર ગભરાઈ ગયો હતો અને બાદમાં યુવતી સહિત પરિવારે હિંમત કરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં માથાભારે શખ્સ નકલી પોલીસ બનીને આવ્યો હોવાનું સામે આવ્યું હતું, હાલ તો સમગ્ર મામલે દ્વારકા પોલીસ મથકમાં નકલી પોલીસ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ પણ માથાભારે શખ્સે શોધવા માટે તજવીજ હાથ ધરી છે, ત્યારે દ્વારકામાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, દ્વારકામાં મથાભારે શખ્સોને પોલીસનો ડર જ નથી, આવા માથાભારે શખ્સો પર કડક કાર્યવાહી કેમ નથી કરાતી તે પણ એક સવાલ છે?

બાદમાં પરિવારને બંધક બનાવી ઘરમાં રહેતી દીકરીનો વીડિયો બનાવ્યો હતો. અવાર નવાર રાજ્યમાં નકલી પોલીસ બનીને બેઠેલા કેટલા અસાજીક તત્વો સામાન્ય નાગરિકોને હેરાન કરતા હોય છે અને તેમની પાસેથી પૈસા પડવતા હોય છે ત્યારે દ્વારકામાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બુધાભા ચાશિયા નામના માથાભારે શખ્સે પરિવારને તેના જ ઘરામાં બંધક બનાવ્યો હતો.

યુવતી સહિત પરિવારે હિંમત કરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં માથાભારે શખ્સ નકલી પોલીસ બનીને આવ્યો હોવાનું સામે આવ્યું હતું, હાલ તો સમગ્ર મામલે દ્વારકા પોલીસ મથકમાં નકલી પોલીસ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ પણ માથાભારે શખ્સે શોધવા માટે તજવીજ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.