હવે પેટ ભરીને પસ્તાય છે / જુઓ કીર્તિદાન ગઢવી સાથે લગ્ન કરવાની આ ચાર છોકરીએ આ કારણસર પાડી દીધી ના, જાણો કોણ છે એ ચાર છોકરી

ગુજરાત

કીર્તિદાન ગઢવીના નામથી તમે પરિચિત ન હોવ એવું તો ન જ બને, કીર્તિદાન ગુજરાતના જાણીતા લોક કલાકાર છે, જ્યારે એમનો કોઈ કાર્યક્રમ હોય તો એને માણવા લોકો દૂર દૂરથી દોડી આવે છે. દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ એમના કાર્યક્રમ ઘણા લોકપ્રિય છે.

એ બધું તો ઠીક પણ આજે અમને તમને કીર્તિદાન વિશે એક એવી વાત જણાવીશું જેને જાણ્યા બાદ તમને નવાઈ લાગશે. એકવાર કિર્તીદાને જણાવ્યું હતું કે એમના લગ્નની વાત ચાલતી હતી ત્યારે ચાર છોકરીઓએ એમને ના પાડી દીધી હતી અને ત્યારબાદ પાંચમી છોકરી સાથે એમના લગ્ન થયા હતા

કીર્તિદાન ગઢવીને જે પાંચમી છોકરીએ હા પાડી એ હાલ એમની પત્ની છે જેમનું નામ સોનલ બેન છે. જયારે કિર્તીદાન ગઢવી લોક કલાકાર નહતા બન્યા ત્યારે તે એક કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતા હતા. એ સમયે એમના કુટુંબના લોકોએ એમના લગ્ન માટે છોકરી જોવાનું શરૂ કર્યું હતું

આજની છોકરીઓની વાત કરીએ તો છોકરીઓ એવા છોકરા સાથે પરણવા માંગે છે જેનું સમાજમાં સારું સ્ટેટ્સ હોય, જે સારી નોકરી કરતો હોય એવામાં કીર્તિદાન ગઢવીને 4 છોકરીઓએ લગ્ન માટે ના કહી દીધી હતી

એ પછી જ્યારે પાંચમી વાર કીર્તિદાન ગઢવી છોકરી જોવા ગયા ત્યારે એમને એ છોકરી જોતાંવેંતમાં જ ગમી ગઈ હતી અને એ છોકરી એટલે સોનલબેન. કીર્તિદાન ગઢવીએ એમના લગ્ન સોનલબેન સાથે થઈ જાય એ માટે બાધા પણ રાખી હતી


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.