શેર માર્કેટમાં રોકાણકારો માટે ખાસ / માત્ર છ મહિના માં આ શેરોએ 1.5 લાખને કરી દીધા 82 લાખ રૂપિયા, તમે પણ કરી શકો છો ઈન્વેસ્ટ

બિઝનેસ

આજે પ્રોસીડ ઈન્ડિયા નામની એક કંપની વિશે જણાવીશું, જે શેરબજારની એવી જ એક ખેલાડી છે. 6 મહિના પહેલા, જો તમે પ્રોસીડ ઈન્ડિયા શેર્સમાં 1,00,000 નું રોકાણ કર્યું હોત, તો અત્યાર સુધીમાં તમારી રકમ 50,00,000 ને વટી ગઈ હશે. મે મહિનામાં પ્રોસીડ ઈન્ડિયાના સ્ટોકમાં 1,00,000નું રોકાણ આજે તમારી રકમ ₹56 લાખ કરી દીધી હોત.

છેલ્લા દોઢ વર્ષમાં બમ્પર વળતર, છેલ્લા છ મહિનામાં બાયોટેક્નોલોજી કંપની પ્રોસીડ ઈન્ડિયાના શેરનો ભાવ શેર દીઠ રૂ. 1.45થી વધીને રૂ. 82 થયો છે. આ સમયગાળા દરમિયાન શેરમાં 62 ગણો વધારો નોંધાયો છે. જો આ સ્ટોકના દોઢ વર્ષના વળતરની વાત કરીએ તો પ્રોસીડ ઈન્ડિયાએ 1 લાખ રૂપિયા ને દોઢ વર્ષ માં 2 કરોડ થી પણ વધુ કરી દીદા છે. પ્રોસીડ ઈન્ડિયાના શેરે છેલ્લા દોઢ વર્ષમાં 25,000 ટકાનું ઉત્તમ વળતર આપ્યું છે. પ્રોસીડ ઈન્ડિયાના શેરોએ છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને 5,400 ટકાથી વધુ વળતર આપ્યું છે.

પ્રોસીડ ઇન્ડિયા નું કામકાજ: પ્રોસીડ ઈન્ડિયા એગ્રી કોમોડિટી બિઝનેસ અને સીડ બિઝનેસમાં રોકાયેલ છે. તે સંશોધન અને વિકાસ, ઉત્પાદન, પ્રક્રિયા, માર્કેટિંગ અને બીજ અને શાકભાજી પાકોની શ્રેણી તેમજ મધમાખી ઉછેરની પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ કંપનીની સ્થાપના વર્ષ 1991 માં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક હૈદરાબાદમાં છે.

ગયા વર્ષે શું હતો ભાવ? 2020 ના મેં મહિનામાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર પ્રોસીડ ઈન્ડિયાના શેર રૂ. 0.36ના સ્તરે હતા. 22 નવેમ્બર 2021ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીના શેર રૂ. 89 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. જો કોઈ રોકાણકારે 19 મે 2020 ના રોજ કંપનીના શેરમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તે રકમ વધીને 24.91 લાખ રૂપિયા થઈ ગઈ હોત. પ્રોસીડ ઈન્ડિયાના શેરોએ છેલ્લા 1 વર્ષમાં સ્ટોક રોકાણકારોને 28,835 ટકા વળતર આપ્યું છે.

બીએસઈ સેન્સેક્સનું આ શેર ની સાપેક્ષે સાધારણ વળતર. છેલ્લા 6 મહિનામાં, પ્રોસીડ ઈન્ડિયાના શેરની કિંમત શેર દીઠ 1.45 થી વધીને 82 થઈ ગઈ છે. પ્રોસેસ ઈન્ડિયાએ છેલ્લા 6 મહિનામાં 56 કરતા વધુ વખત રિટર્ન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સે માત્ર 19 ટકા વળતર આપ્યું છે.

જો આ સ્ટોકના દોઢ વર્ષના વળતરની વાત કરીએ તો પ્રોસીડ ઈન્ડિયાએ 1 લાખ રૂપિયા ને દોઢ વર્ષ માં 2 કરોડ થી પણ વધુ કરી દીદા છે. પ્રોસીડ ઈન્ડિયાના શેરે છેલ્લા દોઢ વર્ષમાં 25,000 ટકાનું ઉત્તમ વળતર આપ્યું છે. પ્રોસીડ ઈન્ડિયાના શેરોએ છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને 5,400 ટકાથી વધુ વળતર આપ્યું છે. પ્રોસીડ ઇન્ડિયા નું કામકાજ: પ્રોસીડ ઈન્ડિયા એગ્રી કોમોડિટી બિઝનેસ અને સીડ બિઝનેસમાં રોકાયેલ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.