કોંગ્રેસનો માસ્ટર પ્લાન / કૉંગ્રેસના આ ત્રણ યુવા દીગ્ગજો એકલા હાથે ચૂંટણીઓ લડશે, જુઓ તૈયાર કર્યો આ માસ્ટર પ્લાન

ગુજરાત ટોપ ન્યૂઝ

થોડા સમય પેહલા જ કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી કૉંગ્રેસમાં જોડાયા ત્યારથીજ કૉંગ્રેસને મજબૂતી મળી છે. હાર્દિક પટેલ,કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી પટના પહોંચ્યા હતા.તારાપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રણેય નેતા પ્રચાર કરવા ગયા હતા.

પ્રથમ વખત પતન પોહચેલા કન્હૈયા કુમારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું.આ ત્રણેય નેતાઓ હાર્દિક પટેલ ,કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી બિહારની પેટચૂંટણીમાં કૉંગ્રેસને જુસ્સો આપશે.

બિહારમાં બે બેઠકો પર પેટાચૂંટણી ચાલી રહી છે ત્યારે દરેક પક્ષ ફક્ત પોતાનો વિજય થાય એવું માની રહયા છે આરજેડી, એલજેપી અને કૉંગ્રેસ જીત માટે સખત પ્રયાસો કરી રહ્યા છે.

આ પેટાચૂંટણીમાં વિપક્ષ વેરવિખેર થઈ ગઈ છે જ્યારે એનડીએમાં સીટ વેહચણીમાં કોઈ મતભેદ જોવા મળ્યો નથી.
મહાગઠબંધન વેરવિખેર થઈ ગયું છે ત્યારે કૉંગ્રેસના નેતા કન્હૈયા કુમાર બિહાર પોહચ્યા હતા.કોંગ્રેસના પ્રભારી એ નિવેદન આપી જાહેરાત કરી હતી કે કોંગ્રેસ 40 બેઠકો પર ચૂંટણી લડશે.

આરજેડી સાથે કૉંગ્રેસનો કોઈ જ પ્રકારનો સંબંધ નથી.હાર્દિક પટેલ ,કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી આ ત્રણ યુવાનો એ આરજેડી નહીં પણ JDU ને હલાવી દીધું છે.

આ ત્રિપુટી પટનામાં પ્રચાર માટે આવ્યા હતા.RJD એ નિવેદન આપ્યું હતું કે આ ત્રણેય યુવાનો થી કોઈ ફરક પડશે નહીં.તેઓ કોઈ પ્રકારનો ચમત્કાર કરી શકશે નહીં.

કૉંગ્રેસમાં આ યુવાનો આવ્યા ત્યારથીજ કૉંગ્રેસમાં ખુબજ મજબૂતી જોવા મળી રહી છે. આ ત્રણેય નેતાઓ હાર્દિક પટેલ ,કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી બિહારની પેટચૂંટણીમાં કૉંગ્રેસને જુસ્સો આપશે. બિહારમાં બે બેઠકો પર પેટાચૂંટણી ચાલી રહી છે ત્યારે દરેક પક્ષ ફક્ત પોતાનો વિજય થાય એવું માની રહયા છે આરજેડી, એલજેપી અને કૉંગ્રેસ જીત માટે સખત પ્રયાસો કરી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.