મોટાભાગના લોકોએ રેલવેમાં મુસાફરી કરી હશે અને મુસાફરી દરમિયાન એ પણ જોયું હશે કે ટ્રેન સ્ટેશન ઉપર ઉભી રહેશે કે પછી જો સિગ્નલ બંધ થયું હશે તો ઉભી રહેશે, અથવ તો કોઈ ઇમર્જન્સીમાં કોઈએ સાંકળ ખેંચી હોય ત્યારે ઉભી રહેશે. પરંતુ શું તમે એવું સાંભળ્યું છે કે કોઈના અંગત કામ માટે આખી ટ્રેન ઉભી રહી હોય ?
આવું આપણે ક્યારેય નહિ સાંભળ્યું હોય પરંતુ આ ઘટના બની છે. જેમાં ટ્રેનના ડ્રાઈવરે પોતાના અંગત કામ માટે આખી ટ્રેન ઉભી કરી દીધી. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ ઘટના આપણા દેશમાં નથી બની, પરંતુ આપણા દુશ્મન દેશ પાકિસ્તાનમાં બની છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે ટ્રેનનો ડ્રાઈવરને દહીં ખાવાની ઈચ્છા થાય છે અને તેના આસિસ્ટન્ટને દહીં લેવા બજારમાં મોકલી દે છે જેના બાદ તે દહીં લઈને ચાલતો જોવા મળી રહ્યો છે, ચાલતા ચાલતા તે ટ્રેન સુધી જાય છે અને ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન જવા દે છે. આ વીડિયો વાયરલ થતા લોકો તેને ખરી ખોટી સંભળાવવા લાગી ગયા હતા.
પાકિસ્તાની મીડિયા ડોનના જણાવ્યા પ્રમાણે રેલ મંત્રી આઝમ ખાન સ્વાતિએ મંગળવારના રોજ વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલા ડ્રાઈવર રાણા મોહમ્મદ સહજાદ અને તેના આસિસ્ટન્ટ ઇફ્તીયાદ હુસૈનને નોકરીમાંથી કાઢી મુક્યા છે. આ એક્શન સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ લેવામાં આવ્યો હતો.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ ઘટના આપણા દેશમાં નથી બની, પરંતુ આપણા દુશ્મન દેશ પાકિસ્તાનમાં બની છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે ટ્રેનનો ડ્રાઈવરને દહીં ખાવાની ઈચ્છા થાય છે અને તેના આસિસ્ટન્ટને દહીં લેવા બજારમાં મોકલી દે છે જેના બાદ તે દહીં લઈને ચાલતો જોવા મળી રહ્યો છે.
આ વીડિયો વાયરલ થતા લોકો તેને ખરી ખોટી સંભળાવવા લાગી ગયા હતા. પાકિસ્તાની મીડિયા ડોનના જણાવ્યા પ્રમાણે રેલ મંત્રી આઝમ ખાન સ્વાતિએ મંગળવારના રોજ વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલા ડ્રાઈવર રાણા મોહમ્મદ સહજાદ અને તેના આસિસ્ટન્ટ ઇફ્તીયાદ હુસૈનને નોકરીમાંથી કાઢી મુક્યા છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.instagram.com/p/CXQpQOWqw8R/?utm_source=ig_web_copy_link )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!