માત્ર 3 શુક્રવાર કરી લેજો આ ઉપાય, તમારા ઘરમાં ક્યારેક નહીં રહે પૈસાની તંગી – જાણો ઉપાય

ધર્મ

જો તમે પણ પૈસા કમાવવા ઈચ્છતા હોવ તો માતા લક્ષ્મીજી નો આશીર્વાદ હોવો ખુબ જ જરૂરી છે. કેટલાક લોકો એવા હોય છે જે પૈસા કમાવવામાં પણપાછર નથી હોતા, દરેક વ્યક્તિ પૈસા મેરવવા માંગે છે, માણસ પૈસા કમાવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે, નોકરી સાથે તે પોતાનો વ્યવસાય પણ કરે છે.

જો તમારા માટે ઉપયોગી થઇ શકે એવુ આપણે શાસ્ત્રો માં પણ જોઈએ છીએ કે પૈસા કમાવવા માટે ગણા ઉપાયો છે. છેટેરપિંડી ઘ્વારા, તમે કહી શકો છો કે વ્યક્તિ કોઈ યુક્તિ કરીને પૈસા કમાવવા માંગે છે, પછી ભલે તે વ્યક્તિ ની કઈ પણ હોય, તેનો અર્થ બસ ધન પ્રાપ્તિ માટે હોય છે.

કેટલા લોકો એવા હોય છે જે પૈસા કમાવવા માટે સાચો અને નીસ્થાવાન રસ્તો પસંદ કરે છે જેથી કોઈને હેરાન ગતિ કે પછી કોઈ નું ખોટું નથી ઇચ્છતા, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે પૈસા કમાવવા પણ પાછળ નથી. તમારા હાથ માં ચાંદી ની વિંતી પહેરો. અથવા વીંટી, તે સમયે કોઈ લાયક બ્રાહ્મણને ચોખા અને ખાંડનું દાન કરો.

જો તમે તમારા જીવનમાંથી પૈસા સબંધિત સમસ્યાઓથી છુટકારો મેરવવા માંગો છો તો તમારે શુક્રવારે આ ઉપાય કરવો જોઈએ, જો તમે આ ઉપાય શુક્રવારના દિવસે કરશો તો તમને ચોક્કસ ફળ મળશે, આ ઉપાય તમને ધન સબંધિત તમામ પરેશાનીઓમાંથી મુક્તિ અપાવી શકે છે, તેના માટે તમારે શુક્રવારે સ્નાન કર્યા પછી લાલ અથવા સફેદ કપડાં પહેરવા. 

જો તમે સૌભાગ્ય મેરવવા માંગો છો, તો વીર લક્ષ્મી માતાની પૂજા કરો, તેનાથી તેમને સ્વાસ્થ્ય લાભ પણ મારશે. જો તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેરવવા માંગતા હોય તો શુક્રવાર માતા લક્ષ્મીજીની પૂજા કરતી વખતે” ॐ श्री श्रीये नम:” મંત્રનો જાપ કરવો જોઈએ અને ત્યારબાદ ગરના પૂજા સ્થાન પર ધીનો દીવો કરવો જોઈએ.

જો કામકાજમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઉભી થઇ રહી હોય તો તમારે શુક્રવાર કારી કીડીઓને સાકર ચઢાવી જોઇયે. જો પતિ-પત્ની વચ્ચે વારંવાર તનાવ રહેતો હોય તો શુક્રવારે તમારા બેડરૂમાં પ્રેમી યુગલની ફોતો લગાવો.

ખાંડ, દૂધ પીપરાના મુરમાં ચઢાવો તો સુખ સમુદ્રી આવે છે. ધન લક્ષ્મી ની પૂજા માટે શ્રદ્ધા અને પવિત્ર ભાવના સાથે સવાર – સાંજ મહાલક્ષ્મી ની મૂર્તિ અથવા ચિત્ર પર કુમકુમ, અક્ષત, ગંધ, ફૂંલ અને દૂધ અર્પિત કરીને તેમનું સ્મરણ કરો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *