શેર માર્કેટ વાળા માટે ખાસ / આ શેરે ત્રણ વર્ષમાં રોકાણકારોને આપ્યું 9000% વળતર, 1 લાખના બની ગયા 91 લાખ રૂપિયા, અત્યારે જ ખરીદો આ શેર

ટોપ ન્યૂઝ બિઝનેસ

અમેરિકાના દિગ્ગજ રોકાણકાર ચાર્લી મુંગેરે એક વખત કહ્યુ હતુ કે પૈસા ખરીદવા અને વેચવાથી નહીં પરંતુ રાહ જોવાથી બને છે. બર્કશાયર હેથવેના વાઇસ ચેરમેન ચાર્લી મુંગેરનું આ નિવેદન હૈદરાબાદ સ્થિતિ ડિજિટલ માર્કેટિંગ કંપની બ્રાઇટકૉમ ગ્રુપના સ્ટૉક પર બરાબર લાગૂ પડે છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ પેની સ્ટૉક 2.16 રૂપિયાના સ્તરથી વધીને 195.90 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. એટલે કે આ શેરે તેના રોકાણકારોને 9000% વળતર આપ્યું છે.

હવે નવું વર્ષ શરૂ થશે ત્યારે આ મલ્ટીબેગર સ્ટૉક ભારતીય શેર બજારમાં રોકાણ કરતા લોકોને એવો સંકેત આપી રહ્યો છે કે 2022ના વર્ષમાં પણ તે મલ્ટીબેગર રિટર્ન આપી શકે છે. આથી તેઓ આ શેર પર દાંવ રમી શકે છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાંથી ત્રણ ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં અપર સર્કિટ લાગી હતી. આ દરમિયાન શેરની કિંમત 16% વધી છે.

શેરની કિંમતમાં ઉછાળો: મિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે એક મહિનામાં આ શેર 108 રૂપિયાના સ્તરથી 195.90 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન શેરની કિંમતમાં 80% ઉછાળો જોવામાં આવ્યો છે. છેલ્લા છ મહિનામાં આ શેર 12.20 રૂપિયાથી વધીને 195.90 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન આ શેરની કિંમતમાં 1500% ઉછાળો જોવામાં આવ્યો છે.

રોકાણ પર અસર: 2022ના વર્ષના સંભવિત મલ્ટીબેગર પેની સ્ટોક્સમાંનો એક એવા આ શેરની કિંમતનો ઇતિહાસ તપાસીએ તો જો કોઈ રોકાણકારો એક મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તે 1 લાખની કિંમત આજે 1.80 લાખ રૂપિયા હોય. જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 16 લાખ રૂપિયા હોય.

આવી જ રીતે જો કોઈ રોકાણકારો એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 46 લાખ રૂપિયા હોય. જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલા 2.16 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને આજ દિવસ સુધી તે રોકાણ જાળવી રાખ્યું હોય તો તે 1 લાખ રૂપિયાની કિંમત આજે 91 લાખ રૂપિયા હોય.

છેલ્લા છ મહિનામાં આ શેર 12.20 રૂપિયાથી વધીને 195.90 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન આ શેરની કિંમતમાં 1500% ઉછાળો જોવામાં આવ્યો છે. રોકાણ પર અસર: 2022ના વર્ષના સંભવિત મલ્ટીબેગર પેની સ્ટોક્સમાંનો એક એવા આ શેરની કિંમતનો ઇતિહાસ તપાસીએ તો જો કોઈ રોકાણકારો એક મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તે 1 લાખની કિંમત આજે 1.80 લાખ રૂપિયા હોય.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.