અરે બાપરે / બાઈક સાથે પહાડ પરથી કૂદી ગયો આ યુવક, પછી થયું એવું કે જાણીને તમારું કાળજું કંપી ઉઠશે : જુઓ હચમચાવી દે તેવો વિડિઓ

અજબ ગજબ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક સ્ટંટના વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. ત્યારે આવા ખતરનાક વિડીયો જયારે વાયરલ થાય ત્યારે ખરેખર તેને જોઇને સૌ કોઈના રુંવાડા બેઠા થઇ જાય છે.  તમે સ્ટંટના ઘણા વિડીયો જોયા હશે, પરંતુ હવે સોશિયલ મીડિયા પર જે વિડીયો સામે આવ્યો છે તે જોઈને ઘણા લોકોના રુંવાડા બેઠા થઇ ગયા છે. ( કાળજું કંપાવનારો વિડિઓ નીચે આપેલો છે )

વાસ્તવમાં, વાયરલ વિડીયોમાં એક બાઇકર કંઈક કરતો જોવા મળે છે, જેને જોઈને લોકોએ તેને ગાંડો કહી દીધો. વિડિયોમાં, બાઇકર રેમ્પ પર હાઇ સ્પીડમાં તેની મોટરસાઇકલ ચલાવતી વખતે એક ટેકરી પરથી કૂદકો મારતો જોઈ શકાય છે. આ વિડીયો જોઇને એક ક્ષણ માટે શ્વાસ થંભી જશે.

તમને જણાવી દઈએ કે આ વિડીયો રેડ બુલના કેટલાક સ્ટંટનો એક ભાગ છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ટૂંકા એવા વિડિયોમાં તમે જોઈ શકો છો કે, સપાટ ટેકરીના છેડે એક વિશાળ રેમ્પ બનાવવામાં આવ્યો છે. જેના પર પુરપાટ ઝડપે મોટરસાઇકલ ચલાવતા એક બાઇકસવારે ટેકરી પરથી કૂદી પડયો હતો.

આ વિડીયો જોઈને તમારું કાળજું કંપી ઉઠશે. કારણ કે, જ્યાંથી બાઈકર કૂદકો મારશે, તમે નીચેનો નજારો જોઈને દંગ રહી જશો. તો ચાલો જોઈએ આ અદ્ભુત સ્ટંટનો વીડિયો. આ અદ્ભુત સ્ટંટ વીડિયોને ટ્વિટર પર @impressivevideo હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘આ પાગલપન છે.’

થોડી સેકન્ડની આ વિડિયો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. 2 ઓક્ટોબરના રોજ શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 5 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 12 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. આ સિવાય નેટીઝન્સ પણ તેને જોરદાર રીતે શેર કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે.

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક સ્ટંટના વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. ત્યારે આવા ખતરનાક વિડીયો જયારે વાયરલ થાય ત્યારે ખરેખર તેને જોઇને સૌ કોઈના રુંવાડા બેઠા થઇ જાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *