કહેવત છેને કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત સાચી પડી છે. વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ ઘરના ગેટ પાસે ઉભો છે. જ્યારે અચાનક પાછળથી પૂરપાટે આવી રહેલા એક ટ્રકે તેને ટક્કર મારી હતી. જો કે સદનસીબે યુવકને વધારે ઈજા પહોંચી નહતી. આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
ત્યારે આ વીડિયો જોઇને ઘણા લોકો તેને ભગવાનની કૃપા તો કોઇ મૃત્યુને સ્પર્શીને પરત આવ્યો હોવાની પ્રતિક્રીયા આપી રહ્યા છે. જોકે હાલ આ વીડિયો ખુબ શેર કરવામાં આવી રહ્યો છે.
એક યૂઝર્સે ફિલ્મ કિકનો ડાયલૉગ શરે કરતા લખ્યું કે મોત કો છૂકર ટક સે વાપસ. ત્યારે એક અન્ય યૂઝર્સે પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે આ ઈશ્વરની કૃપા છે. આઈપીએસ દીપાંશુ કાબરા દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો હજુ સુધી 15.1K લોકો દ્વારા રિટ્વીટ કરાયો છે.
77.4K લોકોએ લાઈક કર્યો છે. ત્યારે, એક લાખ આસપાસ લોકોએ આ વીડિયો જોયો છે. જણાવી દઇએ કે આઈપીએસ દીપાંશુ કાબરા ટ્વિટર પર બહુ બધા વીડિયો શેર કરતા રહે છે, જે લોકો પણ ખુબ પસંદ કરે છે.
Life is Sooooooo unpredictable! pic.twitter.com/tFZQ1kJf74
— Dipanshu Kabra (@ipskabra) July 7, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!