દારૂની મેહફીલ / 31st પહેલા રાજકોટમાં હજાઓની સંખ્યામાં વિદેશી દારૂની બોટલ સાથે 6ની ધરપકડ, જુઓ બે માથાભારેને શોધવામાં લાગી પોલીસ

રાજકોટ

31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પહેલા બૂટલેગરો સક્રિયા થયા છે ત્યારે રાજકોટમાં પોલીસે દારુની હેરાફેરી કરતા 6 લોકોને ઝડપી પાડ્યા છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વાર દારૂની રેમલછેલ જોવા મળે છે આગામી દિવસોમાં 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પહેલા બૂટલેગરો સક્રિયા થયા છે 31 ડિસેમ્બને યાદગાર બનાવવા ડીજેના તાલે ઝૂમી તેમજ દારૂની રેમલછેલ કરતા લોકોને લઈને પોલીસ પહેલાથી જ અલર્ટ બની ગઈ છે તો બીજી તરફ ગુજરાતમાં દારુ ઘૂસાડવા માટે પણ બૂટલેગરો પણ અવનવી તરકીબો અજમાવતા જોવા મળે છે ત્યારે પોલીસે લાખો રૂપિયાનો દારુ ઝડપી પાડ્યો છે.

32 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો
રાજકોટમાં કુવાડવા GIDC વિસ્તારમાંથી પોલીસે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. 31 ડિસેમ્બર પહેલા જ પોલીસે 32 લાખના દારૂ સાથે 6 શખ્સો સહિત એક સગીરની ધરપકડ કરી છે.હાલ તો પોલીસે 6492 વિદેશી દારુની બોટલ જપ્ત કરી નાગદાન અને ઈમરાન નામના બૂટલેગરનો શોધવા કવાયત શરૂ કરી છે.

આ દારુ વડોદરાના બૂટલેગર નાગદાન ગઢવીનો હોવાનું મનાઈ રહ્યું છે. પકડાયેલો આ દારૂ ભાવનગરના ઈમરાન હારુ કાલવાને પહોંચાડવાનો હતો પરતું પોલીસને બાતમી મળતા જ કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો પોલીસે 6492 વિદેશી દારુની બોટલ જપ્ત કરી નાગદાન અને ઈમરાન નામના બૂટલેગરનો શોધવા કવાયત શરૂ કરી છે.

જી તરફ ગુજરાતમાં દારુ ઘૂસાડવા માટે પણ બૂટલેગરો પણ અવનવી તરકીબો અજમાવતા જોવા મળે છે ત્યારે પોલીસે લાખો રૂપિયાનો દારુ ઝડપી પાડ્યો છે.આ દારુ વડોદરાના બૂટલેગર નાગદાન ગઢવીનો હોવાનું મનાઈ રહ્યું છે. પકડાયેલો આ દારૂ ભાવનગરના ઈમરાન હારુ કાલવાને પહોંચાડવાનો હતો પરતું પોલીસને બાતમી મળતા જ કાર્યવાહી હાથ ધરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.