ચમત્કાર નહિ તો બીજું શું? / દંપતી દીવ ફરવા ગયું હતું ત્યાં હજારો રૂપિયા ભરેલું પર્સ ખોવાઈ ગયું, પછી મોગલમાં ની માનતા રાખી અને એવો ચમત્કાર થયો કે જાણીને તમે પણ ચોંકી જશો

ટોપ ન્યૂઝ

માં મોગલના પરચા અપરંપાર છે માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દૂર થાય છે. માં મોગલે બધા જ મુશ્કિલથી મુશ્કિલ કામો પણ દૂર કરી આપ્યા છે. લાખો લોકોના દુઃખ માં મોગલે દૂર કર્યા છે. હજારો નિઃસંતાન દંપતીને બાળકો આપ્યા છે.

આજે માં મોગલના એક એવા જ પરચા વિષે જણાવીશું જેનાથી તમારો પણ તેમના પર વિશ્વાસ બંધાઈ જશે. જ્યાં એક દંપતી દીવ ફરવા માટે ગયા હતા જયારે ઘરે આવી રહયા હતા.

એ દિવસે તેમનું ૧૫ હજાર રૂપિયા ભરેલું પર્સ પાડી ગયું.  અને દંપતીને જયારે આ વાતની જાણ થઇ કે તે ખુબજ ચિંતામાં આવી ગયા અને મહિલાએ તરત જ માં મોગલની માનતા રાખી કે માં મોગલ ૨૪ કલાકમાં અમારું પૈસા ભરેલું પાકીટ એમના એમ મળી જાય તો હું ૧૫ હજાર તમારા મંદિરે ચઢાવીશ.

હજુ માનતા માન્યાના ૧૨ કલાક પણ નહતા થયા અને તેમનું પાકીટ એમના એમ મળી ગયું. તેમનું પાકીટ એક અમદાવાદના દંપતીને મળ્યા તેમને સંપર્ક કર્યો હતો અને તેમને ઈમાનદારી દાખવીને તે દંપતીને ૧૫ હજાર રૂપિયા એમના એમ પાછા આપ્યા હતા. આ જોઈને દંપતી ખુબજ ખુશ થઇ ગયા તેમને માં મોગલનો આભાર માન્યો.

તો દંપતી માં મોગલની માનતા પુરી કરવા માટે કાબરાઉ આવી પહોંચ્યા તેમને કાબરાઉમાં મણિધર બાપુને ૧૫ હજાર રૂપિયા આપીને પોતાની માનતા વિષે જાણવાયું તો મણિધર બાપુએ કહ્યું કે આ માં મોગલમાં પર વિશ્વાસ રાખવા થી થયું છે કોઈ ચમત્કાર નથી એમ કહી પૈસા પાછા આપી દીધા.

મણીધરબાપુ એ પૈસા તો ન લીધા પરંતુ મિત્રો એમની એક ખાસિયત છે કે તમે જેટલા રૂપિયાની માનતા રાખો એ પૈસા ચડાવી ને મણીધરબાપુ એ પૈસા લઈને ઉપરથી તમને એક રૂપિયો સામે આપે છે. એટલે બધાને માં મોગલ પર અને મણીધરબાપુ પર અતૂટ વિશ્વાસ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *