ટેણીયાવ બગડ્યા / 10માં ધોરણમાં ભણતી છોકરીને કપલ બોક્સમાં લઇ જઈને સુરતના યુવકે શરીરસુખ માણી કર્યું એવું કામ કે જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ સુરત

ગુજરાતના સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. દેશમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. નરાધમો બેફામ થઈને બાળકી હોય કે મહિલા, પોતાની હવસ ઉતારવા કોઈપણ હદો પાર કરી નાખે છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં બની છે.

મળતી માહિતી અનુસાર દસમા ધોરણમાં ભણતી છોકરીને પ્રેમજાળમાં ફસાવી યુવકે હવસનો શિકાર બનાવી હતી. આટલું જ નહીં પરંતુ છોકરીનો વિડીયો ઉતારી લીધો હતો અને તેના મિત્રોને મોકલી દીધો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી આજે ઘણા લોકો મિત્રતાના સંબંધમાં જોડાય છે.

આવી જ મિત્રતા થોડા સમય પહેલા દસમા ધોરણમાં ભણતી છોકરી સાથે એક યુવકે કરી હતી. બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી. આઠ મહિના પછી છોકરાએ છોકરીનો નંબર લીધો હતો, અને છોકરીને મળવા માટે રાજી કરી હતી.

છોકરી યુવકને મળવા એક કાફે ‘કપલ બોક્સમાં’ પહોંચી હતી. ત્યારબાદ આ યુવકે છોકરી સાથે મીઠી મીઠી વાતો કરીને લગ્નની લાલચ આપી હતી, અને યુવતી સાથે શરીરસુખ માણ્યું હતું. છોકરી પણ છોકરાની વાતોમાં આવીને જે કહે એ કરવા તૈયાર થઈ ગઈ હતી.

પરંતુ છોકરીને નહોતી ખબર કે, યુવકે આ પળોનો વિડિયો પણ બનાવી લીધો છે. કપલ બોક્સમાંથી બહાર આવતા, છોકરાએ છોકરીને કહ્યું હતું કે, મે તારી જેવી કેટલી છોકરીઓ સાથે આવું જ કર્યું છે. યુવકનું આ રૂપ જોતાં જ દસમા ધોરણમાં ભણતી યુવતી ડરી ગઈ હતી.

આ ઘટનાના ત્રણ દિવસ બાદ છોકરાએ આ વિડીયો યુવતીની સોસાયટીમાં રહેતા એ છોકરાને મોકલી દીધો હતો. અને તે છોકરા સાથે મિત્રતા બાંધવા કહ્યું હતું, છોકરી એ ના પાડી તો, આ યુવકે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. અને યુવતીએ આવું ન કરતા આ વિડિયો સોશિયલ મીડિયામાં વહેતો કરી દીધો હતો. પોતાની દીકરીનો વિડીયો જોતા જ માતા-પિતાની પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ તરત જ માતા-પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.