નવરાત્રિ પહેલા ‘માં અંબે’ ના આશીર્વાદ મેળવવા ફોટોને સ્પર્શ કરો, તમારી બધી મનોકામનાઑ થશે પૂરી

ધર્મ

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ હોય છે. તેમાં પણ સૌથી વધારે મહત્વ શારદીય નવરાત્રીનું હોય છે. ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રી. 26 સપ્ટેમ્બરે રાહ જોતા દરેક ગરબા પ્રેમીની ગરબા રમવાની ઇચ્છા અવશ્ય પૂર્ણ થશે. નવરાત્રીનો તેહવાર આવતા જ લોકો તેની તૈયારીઓમાં લાગી જાય છે.

ભારતીય પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રી અશ્વિન મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને દશમી પર સમાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી આ મહિને એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને 5 ઓકટોબર સુધી રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રી દરમિયાન 9 દિવસ ગર્ભવતી મહિલાઓ આ રીતે રાખો માતા માટે વ્રત.

ગર્ભવતી મહિલા વ્રત રાખવા માંગે છે તો તે નવરાત્રીના પેહલા અને છેલ્લા દિવસે વ્રત રાખી શકે છે. પરંતુ જો ગર્ભવતી મહિલાઓ પુરા નવ દિવસ સુધી વ્રત રાખવા માંગતી હોય તો ગર્ભાવસ્થા થી થનારી પરેશાનીઓથી બચવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ વ્રત રાખતા પેહલા પોતાના ડૉક્ટર જોડે થી સલાહ લેવી જોઈએ.

ઘણી મહિલાઓ શારીરિક રૂપ થી ખૂબ જ કમજોર હોય છે. તેવા માં તેમનું વ્રત રાખવું ખૂબ જ ખતરનાક હોય છે. તેથી ડૉક્ટર ની સલાહ લીધા બાદ જ વ્રત રાખો. અગર જો તમે ગર્ભાવસ્થા દરમિયાન માથાનો દુખાવો, થકાન અથવા હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબીટીસ જેવી બીમારીથી પરેશાન છો તો તમારે વ્રત રાખવો જોઈએ નહીં.

આવું કરવાથી તમારા બાળક ના વિકાસ અને તે ઇ સેહત પર ખરાબ અસર પડી શકે છે. તેના સિવાય તમે બીજી કોઈ સમસ્યાઓથી પરેશાન છો તો પણ વ્રત ન રાખવો જોઈએ.

ગર્ભવતી મહિલાઓ નવરાત્રી દરમિયાન વ્રત રાખવા માંગે છે તો તેમને નિર્જલા વ્રત રાખવું જોઈએ નહીં. નિર્જલા વ્રત રાખવાથી શરીરમાં કમજોરી સાથે સાથે ડીહાયઈડ્રેશન ની સમસ્યા પણ થાય છે. જેની તમારી સેહત અને તમારા શિશુ પર નકારાત્મક અસર પડે છે.

ગર્ભાવસ્થા દરમિયાન વ્રત રાખવવાળી મહિલાઓ હર બે કલાકે ફ્રુઈટ અને જ્યુસ પીવું જોઈએ. તેના સિવાય નમકીન વસ્તુઓનું પણ સેવન કરવું જોઈએ. આ દરમિયાન શરીરમાં સોડિયમ અને શર્કરા નું સંતુલન સામાન્ય બનેલું રહેવું જોઈએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.