ભારતમાં કેટલાક મંદિરો તો એવા છે જે તેમના ચમત્કાર માટે દેશભરમાં ખૂબ જ જાણીતા થયા છે અને ત્યાં તેના જ કારણે ભક્તોની ત્યાં ભારે ભીડ હોય છે.આકે અમે તમને અહીં ભાવનગર જિલ્લામાં આવેલા શિહોર નજીકના રામપરા ગામમાં આવેલા મેલડી માતાના મંદિર વિશે કે જે તેના પરચા માટે ખૂબ જ જાણીતું છે.
મેલડી માતાના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે.માતાજીના સાનિધ્યમાં આવીને ભક્તો ધન્યતા સાથે પરમ શાંતિનો અનુભવ કરે છે.અહીં આવનાર ઘણા ભક્તો માતાજીને તેમની પરેશાનીઓ અને મુશક8જણાવે છે તેમની આ માનતાઓ પુરી થતા સમયજતા ભક્તો અહીં આવીને તે બાધાઓ પુરી કરી જાય છે.
રામપરા ગામમાં આવેલા આ મેલડી માતાના મંદિરમાં ખાસ કરીને રવિવાર અને મંગળવારે ખૂબ જ ભીડ રહે છે.આ બે દિવસોમાં ભક્તોની અવરજવર ખૂબ જ વધારે હોય છે.અહીં આવનાર કેટલાક ભક્તો તો એવા હોય છે કે જેમને માતાજીએ સાક્ષાત પરચાઓ આપેલા છે.
અહીં આવેલ મેલડી માતાને સ્થાનિક લોકો ભુરિયા વડવાળી મેલડી માતા તરીકે ઓળખે છે.આ મંદિર પાછળ પણ એક અનોખી રસપ્રદ ગાથા રહેલી છે.ઘણા સમય પહેલા રામપરા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ બિલકુલ નહોતો આવતો તે સમયે આ ગામમાં દેવાભાઈ નામના એક માણસ હતા જે તેમની પત્ની અને બે બાળકો સાથે ગામમાં રહેતા હતા.
હવે આ દેવાભાઈ પાસે ખાવા માટે અન્ન અને પીવા માટે પાણી પણ નહતું. તેથી તેમને નક્કી કર્યું કે હવે આ વિસ્તાર છોડીને ચાલ્યા જવું પડશે તેઓ સહપરિવાર ચાલી નિકલ્યા રસ્તામાં બે બાળકોને તો થોડા સમય માટે તેને ઊંચકી લીધા થાક લાગવાથી હવે વધુ જઈ શકે તેમ નહતો માટે તેને બને બાળકોને અહીં આ જગ્યાએ જ છોડી દીધા.
ત્યારે ડોશીના રૂપમાં આવીને મેલડી માતાએ આ બંને બાળકોનો આ ઝાડ નીચે જ ઉછેર કર્યો.વોકરાનું ઝાડ હતું ત્યાં આ બંને બાળકો રમતા.એક દિવસે અહીંથી કોઈ ખેડૂત પસાર થતા તેને આ બે બાળકોને પૂછ્યું કે તારા માતા પિતાનું નામ શું છે?
જવાબ આપતા બે બાળકો બોલ્યા સામે બેઠા આ મેલડી માતા એ અમારા માતા અને પિતા બંને છે. ત્યારે આ ડોશીને જોઈને આ ખેડૂત માનતો ન હતો તે સમયે માતાજીનું રુપ ધારણ કર્યું અને પરચો આપ્યો હતો.
તમે પણ શુભ સમાચાર મેળવવા માંગતા હોય તો અહીં લાઈક કરીને કોમેંટ્સમા લખો જય મેલડી માતા આગામી એક જ દિવસમાં તમારા બધા જ કામ થઈ જશે. તમામ મનોકામનાઓ પુરી થશે જય મેલડી માતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!