એક રુદ્રાક્ષ બદલી શકે છે તમારું જીવન, જો ખાતરી ન હોય તો ફોટાને સ્પર્શ કરી જુઓ તમારી બધી મનોકામના થશે પૂર્ણ

ધર્મ

હિન્દૂ ધર્મમાં રુદ્રાક્ષ નું એક અલગ જ મહત્વ છે. ભગવાન શંકર ને પણ રુદ્રાક્ષ ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે રુદ્રાક્ષ ભગવાન શંકર ના આસુમાંથી બન્યો છે. તેનો અર્થ ભગવાન શંકરના આંસુ થાય છે. ભગવાન શંકર ના જેટલા પણ ભક્તો રુદ્રાક્ષ ને પહેરે છે તેમના પર ભોલેનાથ ની વિષશે કૃપા રહેતી હોય છે.

રુદ્રાક્ષ ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ હોય છે, માટે જ રુદ્રાક્ષ ને ચમત્કારી અને ફળદાયી માનવામાં આવે છે. માનવામાં આવે છે રુદ્રાક્ષ ધારણ કરનાર જાતકો ને ભગવાન શંકર ના આશીર્વાદ મળે છે અને ભગવાન શંકર ખૂબ જ પ્રસન્ન થાય છે. રુદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે તેથી રુદ્રાક્ષને ધારણ કરવાના અને તેને ઘરમાં લાવવાના ઘણા નિયમો હોય છે.

ભગવાન શંકરના રુદ્રાક્ષને ધારણ કરવાના કેટલાક નિયમો હોય છે કેમ કે જો નાની પણ ભૂલ થઈ તો તેનું ખરાબ પરિણામ આવી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યકતીએ રુદ્રાક્ષ ધારણ કર્યું છે તો તેને ઊંઘતા સમયે કાઢી નાખવું જોઈએ. કહેવાય છે કે ઊંઘતા સમયે રુદ્રાક્ષ પહેરવું અશુભ માનવામાં આવે છે માટે રાતે સૂતી વખતે તેને ઉતારી દેવું જોઈએ અને સવારે સ્નાન કર્યા પછી જ એને પહેરવું જોઈએ.

માસ કે માદક દ્રવ્યો પીતી વખતે ક્યારે પણ રુદ્રાક્ષ પહેરી રાખવું જોઈએ નહીં. કેમ કે રુદ્રાક્ષ ખૂબ જ પવિત્ર હોય છે તેથી માસ કે મદિરા પીવાથી તે અશુદ્ધ થઈ જાય છે અને ભગવાન શંકર નારાજ થઈ જાય છે.

રુદ્રાક્ષ પહેરનાર વ્યકતિ એ એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે જ્યારે ઘરમાં કોઈ નાનું બાળકની જન્મ થયો હોય અથવાતો ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે રુદ્રાક્ષ નીકાળી દેવું જોઈએ. સુતક માં રુદ્રાક્ષ પહેરવું અશુભ માનવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *