સોપારી બદલી શકે છે તમારું જીવન, ખાતરી ન હોય તો ફોટોને સ્પર્શ કરો તમારી બધી મનોકામના થશે પૂર્ણ

ધર્મ

વાસ્તુશાસ્ત્રમાં સોપારી ના અનેક ઉપાયો આપવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે મંત્રો દ્વારા આમંત્રિત કર્યા બાદ ઘરમાં આખી સોપારી રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે સાથે સાથે સુખ અને સમૃદ્ધિ પણ આવે છે. એક નાની સોપારી પણ તમને સમૃદ્ધ બનાવી શકે છે.

પૂજા માં વપરાતી સોપારી અને ખાવાની સોપારી અલગ અલગ હોય છે. ભોજન માટે ની સોપારી મોટી અને પૂજા માટે ની સોપારી નાની હોય છે . જો તમે કોઈ કાર્ય કરવા જાઓ છો પણ તે કામમાં વારંવાર અવરોધ આવે તો ગણેશ ચતુર્થીના શુભ દિવસે જમણી તરફ સૂંઢ વાળા ગણેશજીના ચિત્રની લવિંગ અને સોપારીથી પૂજા કરો.

આ પછી જ્યારે પણ તમારે કામ પર જવું હોય ત્યારે તમારી સાથે લવિંગ, એલચી અને સોપારી રાખો. કામ કરતી વખતે તમારે તમારા મોઢામાં લવિંગ, એલચી રાખો અને તમારા મનમાં ભગવાન ગણેશ ના મંત્ર ‘જય ગણેશ કટો ક્લેશ’ નો જાપ સતત કરતા રહો. જ્યારે તમે ઘરે આવો, ત્યારે સોપારી પાછી ગણેશજીના ફોટાની સામે રાખો.

આ ઉપાયથી તમારું કાર્ય સફળ થશે અને તાનારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. એવું માનવામાં આવે છે કે શનિવારે રાત્રે પીપળના ઝાડની પૂજા કરીને, સોપારી અને એક રૂપિયાનો સિક્કો પીપળાના ઝાડ નીચેમુકવો જોઈએ, બીજે દિવસે તે ઝાડનું પાન તોડીને તમારી તિજોરીમાં રાખો. આમ કરવાથી તમારા ધંધા અને વ્યાપારમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ પણ સુધરશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *