પવિત્ર ફેંગશુઈ બદલી શકે છે તમારું જીવન, ખાતરી કરવા ફોટોને સ્પર્શ કરી ‘ૐ’ લખીને શેર કરો, જુઓ માત્ર આટલા જ કલાકમાં જ તમારી મનોકામના થશે પૂરી

ધર્મ

જેવી રીતે ભારતમાં વાસ્તુ શાસ્ત્ર પ્રચલિત છે તેમ તેવી જ રીતે ચીનમાં ફેંગશુઇ શાસ્ત્ર પ્રચલિત છે.ફેંગશુઇમા વર્ણન કરવામાં આવેલા ઉપાયોને મોટી સંખ્યામાં ભારતીયો અજમાવે છે.માનવામાં આવે છે કે ફેંગશુઇમાં બતાવવામાં આવેલા ઉપાયો કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃધ્ધિ આવે છે.ફેંગશુઇના ઉપાયો જીવનના દરેક ક્ષેત્રે સફળતા અપાવવામાં મદદ કરે છે. ફેંગશુઇ ઉપાયો જાણો.

1-ફેંગશુઇ મુજબ જે કબાટ કે તિજોરીમાં તમે પૈસા રાખો છો તેમાં એક અરીસો લગાવો.તેનાથી રૂપિયા કે પૈસાની સીમા વૃધ્ધિ જેવા મળે.
2-ફેંગશુઇ અનુસાર ગરમ કે ઠંડા સ્વભાવની વસ્તુઓને એક ના ઉપર એક ન મૂકવી જોઇએ.જેમ કે ફ્રિઝના ઉઅપ્ર માઇક્રોવેવ કે ટોસ્ટર વગેરે.
3-ચીની શાસ્ત્ર મુજબ પોતાના ટેબલ કે ઉપરની છતથી એક ડાયમંડ ક્રિસ્ટલ એવી રીતે લટકાવો જેમાં તમારા ઘરની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ના પડે.
4-પોતાની બેઠકની જગ્યાની પાછળ પહાડ કે દોડતા ઘોડાની ફોટો લગાવો.માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં સફળતા મળે છે.
5-જીવનમાં તરક્કી માટે ઘરના દરવાજા પર વિંડ ચાઇમ લગાવવું જોઇએ.માનવામાં આવે છે કે આમ કરવાથી ધન લાભ ની સાથે સાથે કરિયર અને વ્યાપારમાં પણ તરક્કીના યોગ બને છે.
6-ફેંગશુઇ મુજબ જો તમે જીવનમાં ધનની અછત અનુભવી રહ્યા છો તો તેનાથી મુક્તિ મેળવવા માટે ઘરમાં વાંસનું છોડ લગાવવો જોઇએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.