તુલસી તમારું જીવન બદલી શકે છે, ખાતરી કરવા સ્પર્શ કરી ‘ૐ’ લખી શેર કરો, જુઓ 12 કલાકમાં બધી ઈચ્છાઓ થશે પૂર્ણ

ધર્મ

આપના જીવનમાં તુલસી ઘણી રીતે ઉપયોગી હોઈ છે. તુલસીને હિન્દૂ ધર્મમાં ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. તુલસીના ઘણા આયુર્વેદ ઉપચાર પણ છે. તુલસી ના પાન કે તેની ઉકાળો પીવાથી આપના શરીરના ઘણા રોગો દૂર થઈ જાય છે. કહેવામાં આવે છે કે તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ રહેલો હોઈ છે.

જો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા આપમેળે તમારા પર થઈ જાય છે. તુલસીની વાત કરીએ તો તુલસીના જડમાં ભગવાન બ્રહ્માનો વાસ હોય છે. તેથી જો તમે તુલસીના આ ઉપાય કરશો તો તમારા પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયની કૃપા તમારા જીવન પર જોવા મળશે.

વાસ્તુ શાસ્ત્ર માં તુલસીના છોડ જોડે કઈ વસ્તુ ના મુકવી જોઈએ એના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. તુલસીના છોડ ને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેથી તેની આસપાસ ક્યારે ગંદગી કરવી જોઇએ નહી. હિન્દૂ ધાર્મિક માન્યતા મુજબ તુલસીમાં ભગવાન વિષ્ણુ નો વાસ હોઈ છે તેથી તેની આસપાસ કચરો કે ગંદગી કરવાથી આર્થિક મુશ્કેલીઓ આવે છે.

તુલસી માતાને ને ધનની દેવી માં લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી તેની આસપાસ ચપ્પલ કે બુટ રાખવા જોઈએ નહીં. જો તમે તુલસીના છોડની આસપાસ ચપ્પલ કે બૂટ રાખો છો તો માં લક્ષ્મી તેનાથી નારાજ થઈ જશે અને તમે કંગાળ થઈ જશો.

અમુક લોકો ઘણીવાર તુલસીના છોડ અથવા તુલસીના ગમલા માં ભગવાન શંકરનું શિવલિંગ મૂકી ને તુલસી અને શિવલિંગ બંને ની એકસાથે પૂજા અર્ચના કરે છે. તેમ કરવું જોઈએ નહીં કારણ કે તુલસીનું પૂર્વ જન્મમાં વૃંદા નામ હતું અને તે જલંધર ની પત્ની હતી.

જલંધર એક રાક્ષસ હતો અને તેના ત્રાસ ના લીધે લોકો પરેશાન થઈ ગયા હતા ત્યારે ભગવાન શંકર એ તેનો વધ કરી દીધો હતો. માટે જ ભગવાન શંકર ને તુલસી દલ ચડાવવાની મનાઇ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *