પત્નીને નગ્ન કરીને ફાર્મહાઉસમાં દોસ્તોની સામે કરાવતો હતો ડાન્સ, જુઓ પછી એટલી હદે ગયો કે જાણીને તમારા રુવાડા બેઠા થઈ જશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કહેવાય છે કે પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે, પરંતુ ઈન્દોરમાં એક પતિએ પોતાની પત્ની સાથે જે કર્યું તે જાણીને તમારો આત્મા કંપી જશે. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

આરોપ છે કે પતિ તેની પત્નીને નગ્ન કરતો હતો અને ફાર્મ હાઉસમાં તેના મિત્રોની સામે ડાન્સ કરાવતો હતો. આરોપી પતિએ ઈન્દોરમાં તેના ફાર્મ હાઉસમાં મિત્રો સાથે મળીને તેની પત્ની સાથે ઘણી વખત ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. પીડિતા સાથે પતિ અને તેના મિત્રોએ ગેંગરેપ કર્યો.

પતિ અને તેના મિત્રોની ક્રૂરતાથી કંટાળીને મહિલાએ ઈન્દોરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરીને રવિવારે અલગ-અલગ જગ્યાએથી મહિલાના પતિ અને તેના પાંચ મિત્રોની ધરપકડ કરી હતી.

ઈન્દોર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે પીડિત મહિલા છત્તીસગઢની રહેવાસી છે. તેઓ સરકારી શિક્ષક છે. મહિલાની ઓળખ આરોપી પતિ સાથે મેટ્રિમોનિયલ સાઈટ થકી થઈ હતી. આ પછી બંનેએ લગ્ન કરી લીધા.

પીડિત મહિલાએ જણાવ્યું કે જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેના પતિના ઘરેથી કોઈ લગ્ન સમારોહમાં આવ્યું ન હતું. લગ્ન કરવા તે એકલો આવ્યો હતો. આરોપી પહેલથી જ પરિણીત હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *