સત્ય આવ્યું બહાર / રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે, MBBS અભ્યાસ માટે ગયેલી વૈશાલી નો ભાંડો ફૂટ્યો, જુઓ આખી ઘટના જાણીને તમે હચમચી ઉઠશો

ટોપ ન્યૂઝ વર્લ્ડ

રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા ગંભીર યુદ્ધની અંદર, ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓ ફસાઈ ચુક્યા છે. જેની અંદર ઘણા વિદ્યાર્થીઓ વીડિયો બનાવીને ભારત સરકાર દ્વારા રહ્યા છે. આજ યુક્રેનની અંદર ફસાયેલા ઘણા બધા વિદ્યાર્થીઓ ને ભારત પાછા લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. તેમાંથી એક વિદ્યાર્થી નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર થોડા દિવસો પહેલા સામે આવ્યો હતો. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધની અંદર એમબીબીએસ કરવા માટે પહોંચેલી તે છોકરી ની પોલ ખૂલી ગઈ છે.

આ ઘટનાની વાત કરીએ તો, આ વિદ્યાર્થીની યુક્રેનિયન રહીને એમબીબીએસના અભ્યાસ કરે છે, તેમજ આ વીડિયો સામે આવ્યા પછી ઉત્તર પ્રદેશ ની અંદર આવેલા હરદોઈ તંત્રના વિભાગે તપાસના આદેશો આપી દીધા હતા, વાત કરીએ તો આ સમગ્ર ઘટના બાબતે તપાસ કરવામાં આવી રહી છે, કે ગ્રામ પ્રદાન જોવા છતાં આ છોકરી કેવી રીતે વિદેશ ચાલી ગઈ??. ખરેખર રશિયા અને યુક્રેન ની વચ્ચે ભારે યુદ્ધ દરમિયાન, આ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો.

આ વીડિયોની અંદર યુક્રેનની અંદર ફસાઈ ગયેલા એક વિદ્યાર્થીની ઇન્ડિયન એમ્બેસી પાસેથી મદદ માંગી રહી હતી. તેમજ પછી ખ્યાલ આવ્યો હતો કે, ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાની આ છોકરી છે. તેમજ અત્યારે તે ત્યાંની પ્રધાન છે. યુકે ની અંદર રહીને  એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરી રહી છે આ વિદ્યાર્થીનું નામ વૈશાલી યાદવ છે.

મળતી માહિતી પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, વૈશાલી પંચાયતની ચૂંટણી વખતે ગામની અંદર આવી હતી તેમજ ગ્રામ પ્રધાન ચૂંટણી લડીને આ વિદ્યાર્થીની જીતી પણ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ભારતીય દૂતાવાસ પાસેથી મદદ માંગનારા યુવતી, ઉત્તર પ્રદેશ ની અંદર આવેલા હરદોઈ જિલ્લા ના એક ગામની રહેવાસી છે, તેમાં અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા તેમજ આ છોકરીનું નામ વૈશાલી યાદવ જણાવવામાં આવી રહ્યું છે.

વૈશાલી નામની આ છોકરી ગામની પ્રધાન હોવા છતાં યુક્રેન ની અંદર કેવી રીતે મેડિકલ અભ્યાસ માટે ગઈ, આ વાત જાણીને તંત્ર પણ ચોંકી ઉઠયું હતું, વિડિયો સામે આવતા ની સાથે જિલ્લા પ્રશાસન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. વાત કરીએ તો આ ચૂંટણી લડવા માટે ઉત્તર પ્રદેશ આવી હતી ત્યારબાદ તે ચૂંટણી જીત્યા અને પછી ગામની પ્રધાન બની હતી,

જ્યારે આ વીડિયો બનાવવામાં આવ્યો હતો જ્યારે યુવતી ની પોલ ખુલ્લી પડી ગઇ હતી, તેમજ આ દરમ્યાન વિશાલ યાદવ ભારત પહોંચી અને તેની પોલીસે ધરપકડ કરી હોય તેવી અફવા એ ભારે જોર પકડયું હતું. પરંતુ હરદોઈ પોલીસે આ અફવાઓને નકારી હોવા છતાં, ત્યાં ના એસપી રાજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ યુવતી અત્યારે પણ રોમાનિયામાં છે. તેમજ પોલીસે હજુ સુધી આવી કોઈ પણ કાર્યવાહી કરી નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.