જીવનમાં સમસ્યા હોવાથી ભક્ત ખૂબ જ કંટાળી ગયો હતો, જુઓ પછી તેને મોગલ માઁ ની માનતા માની તો એવું થયું કે જાણીને તમે ચોંકી જશો

ધર્મ

આપણા ગુજરાત રાજ્યમાં ઘણાં સુપ્રસિદ્ધ દેવી અને દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી અને દેવતાઓ ચમત્કાર થતા જ રેહતા હોય છે. ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. જો તમે સાચા હૃદયથી દેવી કે દેવતાનું સ્મરણ કરો છો તો તે એક દિવસ અવશ્ય ફળે આપે છે.

તમે કચ્છ માં આવેલ માં મોગલના ધામ વિશે પરચા તો સાંભળ્યા જ હશે. માં મોગલ ને ત્યાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માં હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ થાય છે. માં મોગને ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પરત ફરતો નથી.

આજે આમ તમને રાજકોટના અમિત ભાઈ પંડ્યા જોડે થયેલા ચમત્કાર વિશે જણાવીશું. રાજકોટના અમિતભાઇ પંડ્યા ને ઘણા વર્ષો થી પારિવારિક સમસ્યા હતી. ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ તેમની સમસ્યાનું કોઈ નિવારણ નીકળ્યું નહિ. ત્યારે તેમણે માં મોગલની માનતા રાખી હતી.

તેમણે માં મોગલ ની માનતા માની હતી કે જો તેની પારિવારિક સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે તો તેઓ મોગલ ધામ પોતાની માનતા પૂરી કરવા જશે. માનતા રાખ્યાં ના થોડા જ સમયમાં અમિતભાઈ નું કામ માઁ મોગલે પાર પાડી દીધું. તેઓ પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલને ધામ આવ્યાં હતાં.

અમિતભાઈ પંડ્યા મોગલ ધામમાં જઈને મણીધર બાપુના ચરણોમાં 5100 રૂપિયા અર્પણ કર્યા હતાં. મણીધર બાપુએ 5100 રૂપિયામાં પોતાનો એક રૂપિયો ઉમેરી કહ્યું કે આ પૈસા તમારી બહેનને આપી દે જો માઁ મોગલ ખુશ થશે. માં મોગલ ને કોઈ ભેટ સોગાત ની જરૂર નથી , તેતો ફક્ત ભાવ ના ભૂખ્યાં છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *