૧. એવી કઈ અટક છે જેને ગુજરાતીમાં લખીએ તો બે અક્ષર થાય પરંતુ તેને અંગ્રેજીમાં લખીએ તો નવ અક્ષર થાય,જવાબ : છુંછા ( chhunchha )
૨. એવી કઈ વસ્તુ છે,જે વર્ષમાં એકવાર ખરીદીએ છીએ,આખું વર્ષ વાપરીએ છીએ પછી ફેંકી દો છો,જવાબ : કેલેન્ડર
૩. એવો કયો સવાલ છે જેનો જવાબ દર સેકંડે બદલાતો રહે છે ?
જવાબ : સમય શું થયો ?
૪. એવી કઇ વસ્તુ છે જે ખાદ્યા પહેલા દેખાતી નથી,
જવાબ : ઠોકર
૫. ગોરામા ગોરી છોકરીની કઈ વસ્તુ કાળી હોય છે ? જવાબ : પડછાયો,
૬. એવી કઈ વસ્તુ છે જેને ચોર જોઈ તો શકે છે પણ ચોરી શકતો નથી,
જવાબ : જ્ઞાન ( વિદ્યા )
૭. પિતાએ દીકરીને એક ભેટ આપી અને કીધું, ભૂખ લાગે તો ખાઈ લેજે, તરસ લાગે તો પી લેજે, અને ઠંડી લાગે તો સળગાવી લેજે, બતાવો એ ભેટ શું હશે, જવાબ : શ્રીફળ આવા અવનવા મજેદાર ઉખાણા પસંદ આવ્યા હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!