સંજય રાવલ બન્યા આક્રમક / ગ્રીષ્મના મૃત્યુ બાદ સંજય રાવલે જે કહ્યું તે તમારી જિંદગીમાં કોઈ દિવસ નહિ સાંભળ્યું હોય, જુઓ જે કહ્યું એ જાણીને ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ ગુજરાત

દરેક લોકો સુરતમાં જે દુઃખદ ઘટના બની હતી તેને તો આપણે જાણીએ જ છીએ, દરેક લોકો ગ્રીષ્મા વેકરીયાના મૃત્યુ બાદ ખુબ જ દુઃખી થઇ ગયા હતા, આજે પણ તેના પરિવારના લોકોની આંખમાંથી આંસુ સુકાયા નથી, ગ્રીષ્માના માતાપિતાને તેમની દીકરીના મૃત્યુનો આઘાત સૌથી વધારે લાગ્યો છે, તેથી આજે પણ ગ્રીષ્માના માતાપિતા તેમની લાડકી દીકરીને યાદ કરીને રડ્યા જ કરે છે.

ગ્રીષ્મા વેકરીયાનું મૃત્યુ એકતરફી પ્રેમી ફેનિલ ગોયાણીએ કર્યું હતું, ફેનિલે ગ્રીષ્માનું મૃત્યુ તેના ઘરની આગળ બધાની જાહેરમાં કર્યું હતું, તેથી પરિવારના અને ગામના દરેક લોકો રોષે ભરાયા હતા,

દરેક લોકો હાલમાં સરકાર પાસે માત્રને માત્ર ગ્રીષ્માને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેની માંગણી કરી રહ્યા હતા, ગ્રીષ્માનું જે વ્યક્તિએ મૃત્યુ કર્યું છે તેને કડકમાં કડક સજા મળે તે ગ્રીષ્માના પરિવારના લોકોની માંગ હતી.

આ ઘટના બન્યા બાદ નર્મદા જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં સંજય રાવલે વિધાર્થીઓ અને વાલીઓને સૌથી મોટી અગત્યની વાત કરી હતી, સંજય રાવલે આ કાર્યક્રમમાં કહ્યું હતું આ ઘટનામાં કોઈ એક વ્યક્તિનો દોષ હોતો નથી, આ ઘટનામાં આખા સમાજના લોકોનો દોષ હોય છે, કારણ કે ઘરમાં વ્યક્તિઓને પ્રેમ મળતો નથી એટલે બહાર જઈને તે તેમનો પ્રેમ શોધતા હોય છે.

તેથી દરેક વાલીઓને સંજય રાવલે કહ્યું હતું કે તમે તમારા ઘરે દીકરા અને દીકરીઓને એટલો બધો પ્રેમ કરો કે તેમને બહારના પ્રેમની જરૂર જ ના પડે, ગ્રીષ્મા વેકરીયાના મૃત્યુ બાદ સંજય રાવલએ દરેક લોકોને આ શબ્દો સંભળાવ્યા હતા, આથી હજુ સુધી ગ્રીષ્માના પિતા તેમની દીકરીના મૃત્યુ બાદ તે આઘાતમાંથી નીકળી શક્યા ન હતા.

તેથી આજે પણ ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ તેમની એકના એક લાડકી દીકરી ગ્રીષ્માને યાદ કરીને રડ્યા જ કરે છે, નંદલાલભાઈ સોશિયલ મીડિયામાં તેમની દીકરી વિષે કહેતા કહેતા પણ દુઃખી થઈને રડી પડ્યા હતા, તેથી હાલમાં પરિવારના દરેક લોકો ગ્રીષ્માને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે.

દરેક લોકો હાલમાં સરકાર પાસે માત્રને માત્ર ગ્રીષ્માને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેની માંગણી કરી રહ્યા હતા, ગ્રીષ્માનું જે વ્યક્તિએ મૃત્યુ કર્યું છે તેને કડકમાં કડક સજા મળે તે ગ્રીષ્માના પરિવારના લોકોની માંગ હતી.પોલીસએ કહ્યું કે, 21 વર્ષની ઉંમરમાં એક યુવતીની હત્યા કર્યા બાદ પણ હત્યારો ફેનિલ એકદમ સ્વસ્થ છે. તેના વર્તનમાં કોઈ જ અફસોસ જણાતો નથી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જમ્યો નહીં હોય પરંતુ નફ્ફટ લોકઅપમાં આવ્યા બાદ સમયસર કાયદા અનુસાર જે મળે તે બે ટાઈમ ભરપેટ જમી રહ્યો છે. લોકઅપમાં આવ્યો તે દિવસે જ્યૂસ પીધું હતું અને માવો પણ ખાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.