થપ્પડ કા બદલા હથોડા સે / જાહેર રસ્તા પર એક વર્ષ પેહલા થપ્પડ મારવાનો બદલો લીધો, જુઓ વિડિઓ હથોડાથી હુમલો કરી કેવો અધમુઓ કરીને માર્યો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

હરિયાણાના ફરીદાબાદમાં એક વર્ષ પહેલાં ભાઈને થપ્પડ મારવાનો બદલો લેવા માટે આરોપીઓએ જાહેર માર્ગ પર એક યુવકને હથોડા અને રૉડથી માર માર્યો છે. હુમલાખોરે યુવકને હથોડો મારીને અધમરો કરી દીધો છે. આજુબાજુના લોકોએ યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ હુમલાખોરે તેના પગ પર અનેક ઘા મારતા રહ્યાં.

આખી ઘટનાનો રુંવાડા ઊભા કરી દેતો એક વીડિયો સામે આવ્યો છે. ઘાયલ યુવકને ગંભીર હાલતમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ હરકતમાં આવેલી પોલીસે બે હુમલાખોરની ધરપકડ કરી છે. એક આરોપી હજુ ફરાર છે.

બંને આરોપીઓની ઓળખ થઈ : પોલીસ પૂછપરછમાં તે વાતનો ખુલાસો થયો કે પીડિતે હુમલાખોરના ભાઈને એક વર્ષ પહેલાં થપ્પડ માર્યો હતો. એક વર્ષ પહેલાં જ ઘટેલી ઘટનાનો બદલો લેવા માટે આરોપીઓએ આ હુમલો કર્યો હતો. પકડાયેલાં આરોપીઓની ઓળખ ફતેહપુર ચંદીલા ગામના નિવાસી લલિત અને પ્રદીપ તરીકે થઈ છે.બંને આરોપીઓની ઓળખ થઈ

પોલીસ પૂછપરછમાં તે વાતનો ખુલાસો થયો કે પીડિતે હુમલાખોરના ભાઈને એક વર્ષ પહેલાં થપ્પડ માર્યો હતો. એક વર્ષ પહેલાં જ ઘટેલી ઘટનાનો બદલો લેવા માટે આરોપીઓએ આ હુમલો કર્યો હતો. પકડાયેલાં આરોપીઓની ઓળખ ફતેહપુર ચંદીલા ગામના નિવાસી લલિત અને પ્રદીપ તરીકે થઈ છે.

આજુબાજુના લોકોએ યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ હુમલાખોરે તેના પગ પર અનેક ઘા મારતા રહ્યાં. આખી ઘટનાનો રુંવાડા ઊભા કરી દેતો એક વીડિયો સામે આવ્યો છે. ઘાયલ યુવકને ગંભીર હાલતમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ હરકતમાં આવેલી પોલીસે બે હુમલાખોરની ધરપકડ કરી છે. એક આરોપી હજુ ફરાર છે.

પકડાયેલાં આરોપીઓની ઓળખ ફતેહપુર ચંદીલા ગામના નિવાસી લલિત અને પ્રદીપ તરીકે થઈ છે.બંને આરોપીઓની ઓળખ થઈ. પોલીસ પૂછપરછમાં તે વાતનો ખુલાસો થયો કે પીડિતે હુમલાખોરના ભાઈને એક વર્ષ પહેલાં થપ્પડ માર્યો હતો. એક વર્ષ પહેલાં જ ઘટેલી ઘટનાનો બદલો લેવા માટે આરોપીઓએ આ હુમલો કર્યો હતો.

(વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/07/61-faridabad-storypunita_1638844949/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.